Instagramમા ફોલોઅર્સ વધારવા છે? ટ્રાઈ કરો આ ટુલ્સ

આજકાલ સોશિયલ મીડિયામાં જેના જેટલા ફોલોઅર્સ હોય, તેટલો તે પોતાને મોટો વ્યક્તિ માનતો હોય છે. આજકાલ સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ટ્રેન્ડની વાત થઈ ગઈ છે. આપણે બધા Instagram યુઝ કરીએ જ છે પરંતુ તમારા ફોલોઅર્સ ઓછા હશે. જો તમારે તમારા Instagram ફોલોઅર્સ વધારવા માટે આ ટુલનો ઉપયોગ કરીને વધારી શકો છો.

Social Drift

Instagram પર ફોલોઅર્સ વધારવા માટે Social Driftથી વધુ સારું બીજું કોઈ ઓટોમેશન ટુલ નથી. આમાં એક સ્ટાઈલિશ ડેશબોર્ડ હોય છે, જેમાં તમે જોઈ શકશો કે તમારા ફોલોઅર્સ ક્યારે અને કેટલા વધ્યા. આ માટે તમારે socialdrift.com/ પર જઈને લોગઈન કરવું પડશે.

Viral Upgrade

આ ટુલની મદદથી તમે તમારા ટાર્ગેટ યુઝર્સને પોતાના ફોલોઅર્સ બનાવી શકો છો. આ ટુલ તમારી પ્રફોઈલના હિસાબે યુઝર્સની લીસ્ટ બતાવે છે.

Combin

તેનો સૌથી વધુ ઉપયોગ માર્કેટીંગ અને ઈન્ડ્સ્ટ્રીવાળઆ લોકો કરે છે. આની મદદથી તમે હેશટેગ, લોકેશન અને સર્ચને આધારે પોતાના ફોલોઅર્સ વધારી શકે છે. આને તમારે તમારે તેની વેબાસઈટ પર જઈને લોગઈન કરવું પડશે. આનું ડેશબોર્ડ યુઝર ફ્રેન્ડ્લી છે.

Instaheap

આ સાઈટ પણ તમને લોકેશન, સર્ચ અને હેશટેગને આધારે તમારા ફોલોઅર્સની લીસ્ટ બતાવે છે. આ પછી તમે તેઓને ફોલો કરી શકશો. પછી તે તમને ફોલો કરશે. જરૂરી નથી કે તમે જેને ફોલો કરો તે તમને પણ ફોલો બેક કરે.

Socially Rich

આ સાઈટ દાવો કરે છે કે તેની મદદથી તમારા ફોલોઅર્સમાં ઓછામાં ઓછો 1000નો વધારો થશે, નહીં તો બધઆ પૈસા પાછા આપી દેવામાં આવશે. ખરેખરમાં Socially Rich સાઈટ ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ વધારવા માટેના પૈસા લે છે. પરંતુ આ વેબસાઈટ પર તમે 3 દિવસ સુધી ફ્રી ટ્રાયલ લઈ શકો છો.

Related Posts

Top News

દિલ્હી-NCRના તમામ રખડતા કૂતરાંઓને શેલ્ટર હોમમાં મોકલો: સુપ્રીમ કોર્ટ

રખડતા કૂતરાંઓનો સમસ્યાનો સામનો કરી રહેલા દિલ્હીવાસીઓ માટે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યુ કે, 8 સપ્તાહની અંદર...
National 
દિલ્હી-NCRના તમામ રખડતા કૂતરાંઓને શેલ્ટર હોમમાં મોકલો: સુપ્રીમ કોર્ટ

પાટીદારોની ચીમકી, બિન અનામતના હોદ્દા ભરો નહીં તો આંદોલન કરીશું

ગુજરાતમાં જ્યારે પાટીદાર અનામ આંદોલન પછી સરકારે પાટીદારોની માંગણી સ્વીકારી તે સમયે આર્થિક રીતે નબળા વર્ગો માટે EWSની જાહેરાત...
Gujarat 
પાટીદારોની ચીમકી, બિન અનામતના હોદ્દા ભરો નહીં તો આંદોલન કરીશું

પાટીદારો 100 કાર લઇને આવી શકતા હોય તો આપણે રબારી સમાજ...

સૌરાષ્ટ્રના વલ્લભીપુરમાં 7 ઓગસ્ટના દિવસે એક ખેડુતને માર મારવાની ઘટના પછી સુરતથી પાટીદાર સમાજના લોકો 100થી વધુ કાર લઇને વલ્લભીપુરના...
Gujarat 
પાટીદારો 100 કાર લઇને આવી શકતા હોય તો આપણે રબારી સમાજ...

'કૌન બનેગા કરોડપતિ'નું પુનરાગમન: અમિતાભ બચ્ચન 'અકલ સાથે અકડ'ના નવા અંદાજમાં

'કૌન બનેગા કરોડપતિ'ની નવી સીઝન, કેબીસી 17, ગઈકાલથી શરૂ થઈ છે. આ શો હંમેશની જેમ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન...
Entertainment 
 'કૌન બનેગા કરોડપતિ'નું પુનરાગમન: અમિતાભ બચ્ચન 'અકલ સાથે અકડ'ના નવા અંદાજમાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.