આ છે દુનિયાની સૌથી મોંઘી ગાડી, કિંમત છે 122 કરોડ રૂપિયા, જાણો શું છે ફીચર્સ

ભારતીય સ્પોર્ટસ કાર મેન્યુફેકચરર પગાની ઓટોમોબાઈલે આ વર્ષે દુનિયાની સૌથી મોંઘી અને લગ્ઝુરીયસ રૂ.122 કરોડની સ્પોર્ટસ કાર બહાર પાડી છે. ઈગ્લેન્ડના ગુડવુડ સ્પીડ ફેસ્ટીવલમાં 800 પીએસ હાયપર કારનો દાવો છે કે તે વિશ્ર્વની સૌથી મોંઘી કાર છે. આ કાર અલ્ટ્રા લીમીટેડ એડિશન છે. જેના ફકત ૩ જ યુનિટ બનાવવામાં આવ્યા છે. અને તે ત્રણેય મોડલ પણ વહેચાઈ ચૂકયા છે. ભારતીય મેન્યુફેકચર પગાની ઝેન્ડા એચપીની કાર અધતન બનાવવામાં આવી છે.

પગાની મધ્ય એન્જીન માટે પ્રખ્યાત છે. જે 19 વર્ષ પહેલા બનાવવામાં આવ્યા હતા આ કાર ખાસ એવા લોકો માટે બનાવવામાં આવી છે જે પરિવહન સમયે પ્રાકૃતિક હવા વધુ પસંદ કરે છે. કારના ટોપને હરતુ ફરતુ રાખવામાં આવ્યું છે. આ કારમાં ક્રોપ વિન્ડશીડ અને કાર્બન ટાઈટેનીયમ કોમ્પોસ્પીટ બનાવવામાં આવ્યા છે. જે હુઆયરાથી પ્રેરીત છે.

કાર સાથે કોન્ટ્રાસ્ટ થતા વ્હીલ ગાડીના આકર્ષણમાં ચાર ચાંદ લગાવે છે. જમણી તરફના વ્હીલને બ્લુ રંગ આપવામાં આવ્યો છે. અને ડાબી બાજુના વ્હીલને સિલ્વર રંગવામા આવ્યું છે.

આકર્ષક ડિઝાઈન આપવાને બદલે કારને રોયલ અને યુનીક ટચ આપવામાં આવ્યો છે. હાયપર કારમાં આક્રમક 7.3 બીટનું મર્સીડીઝ એન્જીન છે.

કારમાં સ્પીડોમીટર માટે 6 મેન્યુલ નિર્ધારીત કરવામાં આવ્યા છે. 1250 કિલો વજન ધરાવતા પાવર એન્જીન 0.100 કિમીની ગતી 3 સેક્ધડમાં કાપી શકશે ચારેય વ્હીલો સ્વતંત્ર વિશબોન્સ સાથે રહેશે. આ કારમાં 380 એમએમની બ્રેક આપવામાં આવી છે. કારનું ખાસ આકર્ષણ તેની સ્પીડ અને એન્જીનની ક્ષમતા પર આપવામાં આવ્યું છે.

About The Author

Related Posts

Top News

એશિયન ગેમ્સ 2026 માટે BCCIએ સંભવિત ટીમ જાહેર કરી; સૂર્યા અને શુભમન આઉટ, વૈભવ સૂર્યવંશી ઇન?

2026 એશિયન ગેમ્સ માટે ભારતીય ક્રિકેટ ટીમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં...
Sports 
એશિયન ગેમ્સ 2026 માટે BCCIએ સંભવિત ટીમ જાહેર કરી; સૂર્યા અને શુભમન આઉટ, વૈભવ સૂર્યવંશી ઇન?

પતિના 8 લાખ ફોલોઅર્સ...પણ માનસિકતા કરિયાવર લેવાની! કાર ન મળતા પત્નીનો ભોગ લેવાયો

લખનઉના સઆદતગંજમાં એક નવપરિણીત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું. તેના પતિ સાગર રાજપૂત સહિત 6 લોકો સામે દહેજ...
National 
પતિના 8 લાખ ફોલોઅર્સ...પણ માનસિકતા કરિયાવર લેવાની! કાર ન મળતા પત્નીનો ભોગ લેવાયો

એક કુરકુરેના ટુકડાએ હેમંતનો જીવ કંઈ રીતે લઈ લીધો, તમે સાચવજો

હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના અરકી સબડિવિઝનના ઘનગુઘાટ પંચાયતના તાલ ગામમાં થયેલા એક દુ:ખદ દુર્ઘટનાએ સમગ્ર પ્રદેશને હચમચાવી દીધો છે. અહીં...
National 
એક કુરકુરેના ટુકડાએ હેમંતનો જીવ કંઈ રીતે લઈ લીધો, તમે સાચવજો

આજે આકાશમાં જુઓ દુર્લભ બ્લુ મૂન; ચુકી ગયા તો આવો જ ચંદ્રમા 2028માં દેખાશે

31 મે એ જ્યોતિષીઓ અને આકાશ પ્રેમીઓ માટે એક અદ્ભુત દિવસ બનવાનો છે. આ દિવસે દુર્લભ બ્લુ મૂનની ઘટના બનવાની...
Astro and Religion 
આજે આકાશમાં જુઓ દુર્લભ બ્લુ મૂન; ચુકી ગયા તો આવો જ ચંદ્રમા 2028માં દેખાશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.