- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ- 10-9-2025
વાર- બુધવાર
મેષ - પેટને લગતી બીમારીઓમાં રાહત મળે, કોર્ટ કચેરીના કામમાં સાચવવું, આજે કોઈની સલાહ વગર કામ કરવુ નહીં.
વૃષભ - આર્થિક લાભમાં વધારો થાય, ધંધામાં એકા એક કામ વધી શકે છે, ઘરમાં આજે ભક્તિમાં વધારો કરો.
મિથુન - આજે સાંજ પછી તમારી આવક વધે, ઘર પરિવારમાં તણાવ રહે, આજે મંદિરની મુલાકાત અવશ્ય લેવી.
કર્ક - નાના કામોમાં વધારે રોકાયેલા રહો, નોકરી ધંધામાં વધારે ધ્યાન આપવું, આજે તમે નાના બાળકો સાથે અવશ્ય આનંદ માણો.
સિંહ - આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, તબિયતની કાળજી લેવી જરૂરી, આજે તમે વડીલો પાસેથી જ્ઞાન મેળવશો.
કન્યા - આજના દિવસમાં તમે આનંદથી તમારું કામ કરો, સાંજ સમયે થાકનો પણ અનુભવ થશે, પૌષ્ટિક આહારનું સેવન ચોક્કસ કરો.
તુલા - આજે તમે સ્વસ્થતાનો અનુભવ કરી શકશો, ધનની સ્થિતિમાં સુધારો આવશે, આજે લક્ષ્મી નારાયણનું ધ્યાન ચોક્કસ કરો.
વૃશ્ચિક - આજે કામકાજમાં વ્યસ્ત રહેશો, સાંજ પછી થાકનો અનુભવ થાય, આજે તબિયતની કાળજી અવશ્ય લેજો.
ધન - ધન લાભની શક્યતાઓ વધે, એકા એક મનને આનંદ આપતી વસ્તુઓ બને, આજે બાળકો સાથે વાતચીત અવશ્ય કરો.
મકર - આજના દિવસમાં નોકરી ધંધામાં મહેનત વધારો, બહાર હરવા ફરવામાં સાચવજો.
કુંભ - તમે આજે હરવા ફરવામાં આનંદ મેળવી શકશો, મિત્રવર્ગ આજે તમને મદદરૂપ થશે, હનુમાનજીનું ધ્યાન આજે અવશ્ય કરો.
મીન - કોઈ વાત તમારા મગજને ડંખ્યા કરશે, આર્થિક પરિસ્થિતિને મજબૂત બનાવો, ખાવા પીવામાં અરુચિ ને દૂર કરો. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

