ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ 11-07-2025

વાર: શુક્રવાર 

મેષ- ઘર પરિવારની લાગણી સાથે નોકરી ધંધામાં પણ ધ્યાન આપવું.

વૃષભ - નજીકમાં હરિ ફરી આનંદ મેળવવો ભાઈ બહેન સાથે સુમેળ વાળું વાતાવરણ રહે.

મિથુન - વણીમાં મીઠાશથી ધનની પ્રાપ્તિ થાય.

કર્ક - પોતાના ઉપર ધ્યાન અને પોતાની કાળજી લેવાનો સમય.

સિંહ - શત્રુથી સાવધાન  ખોટા ખર્ચ ટાળવા.

કન્યા - સંતાન તરફ વધારે ધ્યાન આપવું સમાજમાં પ્રતિષ્ઠા વધે.

તુલા - કામ પ્રત્યે ઉત્સાહ વધે પરિવારની ચિંતા પણ રહે.

વૃશ્ચિક - ભાગ્યને લઈ ચિંતા ન કરવી મહેનત પર ધ્યાન આપવું.

ધન - ધાર્મિક કાર્ય થાય આર્થિક સમસ્યા હળવી થશે. 

મકર - તણાવથી મુક્ત થઇ કામ કરશો તો સફળતા ચોક્કસ મળશે.

કુંભ - ભ્રમને હાવી ન થવા દો સફળતા તમારી આજુ બાજુ જ મળશે.

મીન - ખોટી જગ્યા એ લાગણી ના બતાવો કામ પાછળ ધ્યાન આપો.

સહુનો દિવસ મંગલમય રહે માતાજીના આશીર્વાદ સહુને પ્રાપ્ત થાય.

About The Author

Related Posts

Top News

સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આજના સમયમાં બાળકો પર પરીક્ષા અને ભણતરનું પ્રેશર ખૂબ વધી ગયું છે. સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો...
Gujarat 
સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે; ચેતવણી...

જો તમને કોઈ અજાણ્યા વોટ્સએપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં ઉમેરવામાં આવે અને કહેવામાં આવે કે તમારા પૈસા થોડા દિવસોમાં વધી જશે...
Tech and Auto 
આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે;  ચેતવણી...

'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને તેલ પુરવઠા અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટર્વ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું...
World 
'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો

સોમવાર (14 જુલાઈ)ના રોજ, સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય...
National 
ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.