ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 11-09-2026

દિવસ: શુક્રવાર

મેષ: આત્મવિશ્વાસથી મજબૂત બનો, તમારી હિંમતનો લાભ તમને મળતો જણાય, પ્રવાસ ફળે.

વૃષભ: આપના મનની મૂંઝવણો દૂર થતી જણાય, લાભની આશા જણાય, પ્રવાસ ફળે.

મિથુન: લાભદાયી સંજોગો બને, ધીરજથી કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકશો, મહત્ત્વના નિર્ણય લેશો.

કર્ક: આપના પ્રયત્નોનું ફળ મળે, ધીરજની જરૂર પડે, નાણા ભીડ વધે.

સિંહ: આરોગ્ય સાચવવું, માનસિક હતાશામાંથી બહાર આવી શકશો, કૌટુંબિક કામ બને.

કન્યા: જીવનમાં આવતા વિઘ્નોને પાર પાડી શકશો, ગૃહજીવનમાં સંવાદિતા રહે, નાણાભીડ વધે.

તુલા: પરિસ્થિતિ પર કાબુ રાખવો, આરોગ્ય સાચવવું.

વૃશ્વિક: આપના કાર્યક્ષેત્રમાં વિકટતા અને બેદરકારી છતા લાભદાયી તક સર્જાશે, ગૃહક્લેશ ટાળવો.

ધન: પ્રસન્નતા અને શાંતિ માટે જતુ કરવાની ભાવના ઉપયોગી જણાય, પોતાના મંતવ્યને વળગી ન રહેવું.

મકર: આપના વ્યવસાયિક કાર્ય અંગે પ્રયત્નો ફળદાયી નિવડે, આપના માથા પરથી બોજો દૂર થતો લાગે.

કુંભ: અંગત પરેશાની અને મુશ્કેલીઓ આપોઆપ દૂર થતી જણાય, નાણાકીય બાબતે રાહત મળે.

મીન: આર્થિક આયોજન પર ધ્યાન આપવું, વિશ્વાસે વહાણ ડૂબે એવી પરિસ્થિતિ સર્જાય, મિત્રથી મિલન થાય.

About The Author

Related Posts

Top News

શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી વધશે? જાણો ક્રૂડ ઓઇલના ભાવ અચાનક કેમ વધ્યા?

પશ્ચિમ એશિયામાં ભૌગોલિક રાજકીય તણાવ અને US-ઈરાન વાટાઘાટોને લગતી અનિશ્ચિતતાએ સતત બીજા સત્રમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કર્યો છે....
Business 
શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી વધશે? જાણો ક્રૂડ ઓઇલના ભાવ અચાનક કેમ વધ્યા?

UPમાં કોંગ્રેસે 150 બેઠકોની માંગ કરતા SP નેતાએ કહ્યું, 'આગામી 5 પેઢી સુધી PM નહીં બની શકે..'

સમાજવાદી પાર્ટીના નેતા IP સિંહે ઉત્તર પ્રદેશમાં 150થી વધુ બેઠકો પર ચૂંટણી લડવાના કોંગ્રેસના દાવા પર કટાક્ષ કર્યો છે....
National 
UPમાં કોંગ્રેસે 150 બેઠકોની માંગ કરતા SP નેતાએ કહ્યું, 'આગામી 5 પેઢી સુધી PM નહીં બની શકે..'

આ સ્ટોક માત્ર ચાર દિવસમાં 43% ગગડ્યો, કંપનીની કમાણી પર જોખમ!

પોલિસીબજાર અને પૈસાબજારની પેરેન્ટ કંપની 'પીબી ફિનટેક લિમિટેડ'ના શેરમાં મંગળવારના ટ્રેડિંગ સત્ર દરમિયાન પણ ભારે ઘટાડો જોવા...
Business 
આ સ્ટોક માત્ર ચાર દિવસમાં 43% ગગડ્યો, કંપનીની કમાણી પર જોખમ!

શું NCPના બંને જૂથોનું વિલીનીકરણ થશે? શરદ પવારે કરી દીધો ખુલાસો, જણાવ્યો આગામી પ્લાન

મહારાષ્ટ્રમાં NCP (SP)ના પ્રમુખ શરદ પવારે સોમવાર 28 સપ્ટેમ્બર 2026ના રોજ તે અટકળોને ફગાવી દીધી હતી કે તેમની...
Politics 
શું NCPના બંને જૂથોનું વિલીનીકરણ થશે? શરદ પવારે કરી દીધો ખુલાસો, જણાવ્યો આગામી પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.