ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-11-2026

દિવસ: શુક્રવાર

મેષ: હરિફોથી સાવધ રહેવું, મનોદશા ડામાડોળ થાય, યોગ્ય નિર્ણયની કમી રહે.

વૃષભ: કાર્યો પાર પડે, પરિવર્તન માટે તૈયાર રહેવું, મુસાફરી કરવી પડે, નવી તકો મળે.

મિથુન: કાર્યક્ષેત્રમાં સફળતા મળે, વ્યાપરમાં વૃદ્વિ થાય, ગૃહક્લેશ ન થાય તે સાચવવું.

કર્ક: નોકરિયાત વર્ગ હર્ષની લાગણી અનુભવે, નવી આવક ઉભી થાય, નોકરીમાં ઉન્નતી થાય.

સિંહ: બેચેની દૂર થાય, આવકના સંજોગો ઉભા થાય, વાહનના બાબતોનો હલ આવે.

કન્યા: સંઘર્ષ બાદ કાર્યોમાં સફળતા મળે, જૂની ઉઘરાણીમાં રાહત મળે, કોર્ટ કેસમાં રાહત મળે.

તુલા: ગૂંચવાયેલી બાબતોનો ઉકેલ મળે, સ્નેહીથી મિલન થાય, આરોગ્ય સાચવવું.

વૃશ્વિક: ખર્ચ કરતા આવકમાં હાથ ટૂંકો પડે, વાદ-વિવાદથી દૂર રહેવું, નવીન તકો ઉભી થાય.

ધન: ચિંતાઓનો હલ આવે, આશાભર્યો દિવસ રહે, સફળતા મળે.

મકર: આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું, વડીલનની મદદ મળે, વાહનના યોગ બને.

કુંભ: સારા કાર્ય દ્વારા મિત્ર અને શત્રુથી રાહત મળે, સ્વજનથી મિલન થાય.

મીન: કાર્યક્ષેત્રમાં ભારણ વધતું જણાય, કૌટુંબિક અડચણો દૂર થાય, કાર્યમાં વિઘ્ન પડે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-11-2026 દિવસ: શુક્રવાર મેષ: હરિફોથી સાવધ રહેવું, મનોદશા ડામાડોળ થાય, યોગ્ય નિર્ણયની કમી રહે. વૃષભ: કાર્યો પાર પડે, પરિવર્તન...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમાં સિરાજને બહાર બેસાડવાનો નિર્ણય યોગ્ય છે, બેટિંગ કોચે કર્યો ટીમ મેનેજમેન્ટનો બચાવ

ભારતીય ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટેની પ્લેઈંગ ઈલેવન માંથી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને બહાર...
Sports 
ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમાં સિરાજને બહાર બેસાડવાનો નિર્ણય યોગ્ય છે, બેટિંગ કોચે કર્યો ટીમ મેનેજમેન્ટનો બચાવ

‘રિફંડ નથી જોઈતું, તમારી ભિખારી કંપનીને ડોનેટ કરું છું..’, અમદાવાદ એરપોર્ટ પર સ્પાઇસજેટની ફ્લાઇટ 10 વખત ડીલે થઈ કેન્સલ થતા મુસાફર વિફર્યા

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરી એકવાર ખાનગી એરલાઇન્સ કંપની સ્પાઇસજેટની ઘોર બેદરકારી અને અણઘડ વહીવટને કારણે બુધવારે...
Gujarat 
‘રિફંડ નથી જોઈતું, તમારી ભિખારી કંપનીને ડોનેટ કરું છું..’, અમદાવાદ એરપોર્ટ પર સ્પાઇસજેટની ફ્લાઇટ 10 વખત ડીલે થઈ કેન્સલ થતા મુસાફર વિફર્યા

હવે 6 વર્ષ સુધી જૂના BS-6 વાહનોમાં PUC 3 વર્ષ સુધી ચાલશે અને જૂના વાહનોમાં...

કેન્દ્ર સરકારે વાહનો માટે PUC (પ્રદૂષણ તપાસ પ્રમાણપત્ર) માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે, નવા BS-6 સુસંગત...
Business 
હવે 6 વર્ષ સુધી જૂના BS-6 વાહનોમાં PUC 3 વર્ષ સુધી ચાલશે અને જૂના વાહનોમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.