ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-07-2025

દિવસ: રવિવાર

મેષ - વિદ્યા અભ્યાસ નવું શીખવા માટે સારો સમય. તમારા આર્થિક લાભ માટે વધારે ધ્યાન આપવાની જરૂર.

વૃષભ - ઘર પરિવારની ચિંતામાં ઘટાડો કરવા પાછળ ધ્યાન આપવું. આર્થિક બાબતો માટે કોઈના વિશ્વાસે ન રહેવું.

મિથુન - વ્યર્થ ભ્રમણ ટાળવા. વડીલોના આશીર્વાદથી ધનલાભ ચોક્કસ થાય.

કર્ક - બહારનું ખાવા પીવાનું ટાળવું. આર્થિક સમસ્યાના નિરાકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી લાભ થશે.

સિંહ - તમારી પ્રતિભામાં સુધારો કરવાનો સાચો, સમય પતિ-પત્નીને ખુશ કરવાથી ધન લાભ.

કન્યા - અજાત શત્રુ બનો મિત્રતા કેળવો. પૈસાની બચત કરવાનો સાચો સમય.

તુલા - સમાજમાં નામ પ્રતિષ્ઠા મેળવી શકો. આર્થિક ઉન્નતિના દ્વાર ખોલવાનો સાચો સમય.

વૃશ્ચિક - ઘર પરિવારમાં શાંતિનો માહોલ કેળવો, વડીલોની સાર સંભાળ લેવી. કામ કાજમાં પ્રગતિ કારક દિવસ.

ધન - યાત્રા પ્રવાસની સંભાવના,  ભાગ્યને દોષ નહીં આપો તો ધંધા રોજગારમાં લાભ ચોક્કસ મળશે.

મકર - આર્થિક નુકશાન ન થાય ધ્યાન રાખવું. ધર્મ કાર્ય થઈ શકે, દેવસ્થાન જે દાન પુણ્ય કરવાથી માનસિક શાંતિ મળે.

કુંભ - દિવસ દરમ્યાન ઉચાટ ઉદ્વેગ રહે, ધંધામાં વધારે ધ્યાન આપવું.

મીન - આજનો દિવસ શત્રુ હાવી થવાના પ્રયાસ કરી શકે છે, તમારા સારા કર્મોથી વિજય પામશો. પૈસાની બચત કરી શકશો. ભગવાન લક્ષ્મી નારાયણની કૃપાથી દિવસ મંગલમય રહે.

Related Posts

Top News

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.