ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-09-2026

દિવસ: રવિવાર

મેષ: મહેનતનું ફળ ઓછું મળતું જણાય, ખર્ચ પર કાબુ રાખવો, જુના કાર્યો સિદ્ધ થતા દેખાય.

વૃષભ: નાણાકીય તકલીફો દૂર થાય, નવી તકો સાંપડે, પારિવારિક સમસ્યાઓનો હલ આવે.

મિથુન: નવા-નવા માર્ગ આપની સામે આવીને ઉભા રહે, મિત્ર અને સ્નેહીથી મિલન થાય, વાહન-મકાનના યોગ બને.

કર્ક: મનની મૂંઝવણ દૂર થાય, આવકના રસ્તા ખૂલે, આરોગ્ય સારું રહે.

સિંહ: કાર્યમાં સફળતા મેળવવા પ્રયત્ન કરવા પડે, લાભની તકો ઉભી થાય, આશા રાખી આગળ વધવું.

કન્યા: ભાગ્યની મદદ મળતી જણાય, નવા ક્ષેત્રમાં હાથ અજમાવી શકશો, પ્રવાસ ફળે, નવા આયોજનો બને.

તુલા: આપની યોજના માટે પ્રગતિકારક તક, સ્વજનની મદદ મળે, પ્રવાસ ફળે.

વૃશ્વિક: આવકની તક મળે, ભય દૂર થાય, નોકરીમાં સાનુકુળતા જણાય.

ધન: અગત્યના કામમાં પ્રગતિ થાય, મિત્રોથી લાભ મળે, પ્રવાસ ફળે, ભાગ્યની મદદ મળે.

મકર: કોર્ટ-કચેરીના પ્રશ્નોમાં હળવાશ રહે, જીવનસાથી સાથે મનમેળ સાધવો, આરોગ્ય સારું રહે.

કુંભ: મકાન-વાહન ખરીદવાના યોગ બને, ગૃહજીવન વગેરેમાં સંબંધો સાચવવાની જરૂર છે.

મીન: કપરી સ્થિતિમાંથી બહાર આવવાનો માર્ગ મળે, નોકરિયાત વર્ગને સાનુકુળ તકો ઉભી થાય.

About The Author

Related Posts

Top News

યુદ્ધ સમાપ્ત થાય કે ન થાય, ક્રૂડ ઓઈલના ભાવ તૂટશે! ક્રેશ માટેની ચેતવણી પાછળના આ રહ્યા 4 કારણો

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હોય કે અમેરિકા અને ઈરાન વચ્ચેનું ભયંકર યુદ્ધ, આ બધા ભૂ-રાજકીય તણાવોથી ક્રૂડ ઓઇલ...
Business 
યુદ્ધ સમાપ્ત થાય કે ન થાય, ક્રૂડ ઓઈલના ભાવ તૂટશે! ક્રેશ માટેની ચેતવણી પાછળના આ રહ્યા 4 કારણો

તેલંગાણા કોંગ્રેસનો આંતરિક ઝઘડો બહાર આવ્યો, CM રેવંત રેડ્ડીની 'પાગલ કૂતરા' વાળા નિવેદન પર વિવાદ વધ્યો

તેલંગાણાના CM રેવંત રેડ્ડીની સરકાર લગભગ 3 વર્ષથી સત્તામાં છે, પરંતુ હવે પાર્ટીમાં આંતરિક ઝઘડાના અવાજો બહાર આવવા લાગ્યા...
National 
તેલંગાણા કોંગ્રેસનો આંતરિક ઝઘડો બહાર આવ્યો, CM રેવંત રેડ્ડીની 'પાગલ કૂતરા' વાળા નિવેદન પર વિવાદ વધ્યો

'એ મારી દીકરી છે, તેની પાસે પરમિટ છે!' માએ કહ્યું છતાં અધિકારીઓ છોકરી સહિત 2ને પકડીને લઇ ગયા

શનિવાર (21 નવેમ્બર)ના રોજ, યુનાઇટેડ સ્ટેટ્સના સિએટલ એરપોર્ટ પર અંધાધૂંધી ફેલાઈ ગઈ જ્યારે બે મુસાફરોની ધરપકડ કરવામાં આવી....
World 
'એ મારી દીકરી છે, તેની પાસે પરમિટ છે!' માએ કહ્યું છતાં અધિકારીઓ છોકરી સહિત 2ને પકડીને લઇ ગયા

શું મુંબઈ એરપોર્ટ પાસે આવેલી મસ્જિદ તોડી પાડવામાં આવશે? MMRDAએ આપેલી નોટિસથી ફફડાટ ફેલાઈ ગયો

મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક ગેરકાયદેસર મસ્જિદને લઈને વિવાદ વધ્યો છે. મહારાષ્ટ્ર મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)એ મુંબઈ ઇન્ટરનેશનલ...
National 
શું મુંબઈ એરપોર્ટ પાસે આવેલી મસ્જિદ તોડી પાડવામાં આવશે? MMRDAએ આપેલી નોટિસથી ફફડાટ ફેલાઈ ગયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.