ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-08-2026

દિવસ: મંગળવાર

મેષ: અવરોધાયેલા કામ પૂર્ણ થતા જણાય, યાત્રા કરવાના યોગ બને, સ્વાસ્થ્ય જાળવવું.

વૃષભ: વાદ-વિવાદથી દૂર રહેવું, ખર્ચા પર નિયંત્રણ રાખવું, અશાંતીનો અનુભવ થાય.

મિથુન: આપનું વ્યક્તિત્વ અલગ રીતે ખીલે, આત્મબળ વધતું જણાય, વાદ-વિવાદથી દૂર રહેવું.

કર્ક: કૌટુંબિક શાંતિનો અનુભવ થાય, લક્ષ્ય પ્રાપ્ત થાય, સ્વાસ્થ્ય સારું રહે.

સિંહ: દરેક કાર્ય નવીન રીતે કરવા માટે પ્રેરાવસ યોગ્ય દીશા મળે, સફળતાનો અનુભવ કરી શકો.

કન્યા: મકાન-વાહન ખરીદવાના યોગ બને, તમારા ધાર્યા કાર્યો થતા જણાય, સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી.

તુલા: પ્રવાસ સફળ રહે, વાદ-વિવાદથી દૂર રહેવું, આત્મબળ વધે.

વૃશ્વિક: તમામ સપના સાકાર કરવાનો સમય આવી ગયો છે, દેવામાંથી ઋણ મુક્તિ મળે.

ધન: વાદ-વિવાદથી દૂર રહેવું, તબિયતમાં સુધારો આવે, કાર્ય મહેનતથી પાર પાડી શકાય.

મકર: સંકલ્પ અને ઇચ્છાઓ પૂર્ણ થતી જણાય, ખર્ચ પર કાબુ રાખવો, પ્રવાસ ફળે.

કુંભ: યાત્રાએ જવાના યોગ બને, કાર્યમાં નવીન તકો મળે, સંબંધોમાં સુમેળતા રાખવી.

મીન: જીવનમાં ફેરફારો આવતા જણાય, સપના પૂર્ણ થતા લાગે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-08-2026 દિવસ: મંગળવાર મેષ: અવરોધાયેલા કામ પૂર્ણ થતા જણાય, યાત્રા કરવાના યોગ બને, સ્વાસ્થ્ય જાળવવું. વૃષભ: વાદ-વિવાદથી દૂર રહેવું,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સુરતમાં બોનસ અને રજા મુદ્દે શ્રમિકોનો વિરોધ ઉગ્ર બન્યો: પોલીસ પર પથ્થરમારો થતા લાઠીચાર્જ

સુરતના અમરોલી સ્થિત ટેક્સટાઈલ અને એમ્બ્રોઈડરી ખાતામાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકો દ્વારા રવિવારે બોનસ અને રજાઓ સહિતની વિવિધ પડતર માંગણીઓને...
Gujarat 
સુરતમાં બોનસ અને રજા મુદ્દે શ્રમિકોનો વિરોધ ઉગ્ર બન્યો: પોલીસ પર પથ્થરમારો થતા લાઠીચાર્જ

તમારા બાળકો 'લોટે ચોકો પાઇ' ચોકલેટ કેક ખાતા હોય તો સાવધાન... આખા દેશમાંથી સ્ટોક પાછો લેવા આદેશ

છત્તીસગઢના દુર્ગમાં 'લોટે ચોકો પાઇ' ચોકલેટ કેકનો નમૂનો પરીક્ષણમાં નિષ્ફળ ગયો છે. પ્રિઝર્વેટિવ્સના ઉચ્ચ સ્તરને કારણે, તેને...
National 
તમારા બાળકો 'લોટે ચોકો પાઇ' ચોકલેટ કેક ખાતા હોય તો સાવધાન... આખા દેશમાંથી સ્ટોક પાછો લેવા આદેશ

'AIથી લઈને ઓલિમ્પિક સુધી બધું ગુજરાતમાં કેમ?' અન્નામલાઈના 'ગુજરાત-કેન્દ્રિત મોડેલ' પર પ્રહારો!

એક સમાચાર ચેનલ દ્વારા આયોજિત ચર્ચામાં, તમિલનાડુના ભૂતપૂર્વ BJP પ્રમુખ અને 'વી ધ લીડર્સ'ના સ્થાપક,...
National 
'AIથી લઈને ઓલિમ્પિક સુધી બધું ગુજરાતમાં કેમ?' અન્નામલાઈના 'ગુજરાત-કેન્દ્રિત મોડેલ' પર પ્રહારો!

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.