ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 22-08-2026

દિવસ: શનિવાર

મેષ: હરિફોથી સાવધ રહેવું, મનોદશા ડામાડોળ થાય, યોગ્ય નિર્ણયની કમી રહે.

વૃષભ: કાર્યો પાર પડે, પરિવર્તન માટે તૈયાર રહેવું, મુસાફરી કરવી પડે, નવી તકો મળે.

મિથુન: કાર્યક્ષેત્રમાં સફળતા મળે, વ્યાપરમાં વૃદ્વિ થાય, ગૃહક્લેશ ન થાય તે સાચવવું.

કર્ક: નોકરિયાત વર્ગ હર્ષની લાગણી અનુભવે, નવી આવક ઉભી થાય, નોકરીમાં ઉન્નતી થાય.

સિંહ: બેચેની દૂર થાય, આવકના સંજોગો ઉભા થાય, વાહનના બાબતોનો હલ આવે.

કન્યા: સંઘર્ષ બાદ કાર્યોમાં સફળતા મળે, જૂની ઉઘરાણીમાં રાહત મળે, કોર્ટ કેસમાં રાહત મળે.

તુલા: ગૂંચવાયેલી બાબતોનો ઉકેલ મળે, સ્નેહીથી મિલન થાય, આરોગ્ય સાચવવું.

વૃશ્વિક: ખર્ચ કરતા આવકમાં હાથ ટૂંકો પડે, વાદ-વિવાદથી દૂર રહેવું, નવીન તકો ઉભી થાય.

ધન: ચિંતાઓનો હલ આવે, આશાભર્યો દિવસ રહે, સફળતા મળે.

મકર: આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું, વડીલનની મદદ મળે, વાહનના યોગ બને.

કુંભ: સારા કાર્ય દ્વારા મિત્ર અને શત્રુથી રાહત મળે, સ્વજનથી મિલન થાય.

મીન: કાર્યક્ષેત્રમાં ભારણ વધતું જણાય, કૌટુંબિક અડચણો દૂર થાય, કાર્યમાં વિઘ્ન પડે.

About The Author

Related Posts

Top News

વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી- દીકરી પાછી લાવી આપો

વડોદરા જિલ્લામાંથી લવ-જેહાદનો મામલો સામે આવ્યો છે. કરજણ તાલુકાના કિયા ગામના ફૈઝલ મજીદ દિવાન નામના યુવક સામે જંબુસરની હિન્દુ ડૉક્ટર...
Gujarat 
વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી-  દીકરી પાછી લાવી આપો

મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

બધાએ આ કહેવત સાંભળી હશે- ‘જો મિયાં બીબી રાજી, તો ક્યાં કરે કાઝી?’ જોકે, ઉત્તર...
National 
મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

તમિલનાડુ સરકાર તરફથી સતત મફત લાભો આપતી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. મફત યોજનાઓની આ યાદીમાં ઘણી નવી...
Politics 
CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

મહિલાએ પતિથી છુપાવીને 8 વર્ષમાં 12 લાખ રૂપિયા ભેગા કર્યા; પણ ઉંદરો નોટો કાતરી ગયા!

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો...
National 
મહિલાએ પતિથી છુપાવીને 8 વર્ષમાં 12 લાખ રૂપિયા ભેગા કર્યા; પણ ઉંદરો નોટો કાતરી ગયા!

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.