ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 22-11-2026

દિવસ: રવિવાર

મેષ: આત્મવિશ્વાસથી મજબૂત બનો, તમારી હિંમતનો લાભ તમને મળતો જણાય, પ્રવાસ ફળે.

વૃષભ: આપના મનની મૂંઝવણો દૂર થતી જણાય, લાભની આશા જણાય, પ્રવાસ ફળે.

મિથુન: લાભદાયી સંજોગો બને, ધીરજથી કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકશો, મહત્ત્વના નિર્ણય લેશો.

કર્ક: આપના પ્રયત્નોનું ફળ મળે, ધીરજની જરૂર પડે, નાણા ભીડ વધે.

સિંહ: આરોગ્ય સાચવવું, માનસિક હતાશામાંથી બહાર આવી શકશો, કૌટુંબિક કામ બને.

કન્યા: જીવનમાં આવતા વિઘ્નોને પાર પાડી શકશો, ગૃહજીવનમાં સંવાદિતા રહે, નાણાભીડ વધે.

તુલા: પરિસ્થિતિ પર કાબુ રાખવો, આરોગ્ય સાચવવું.

વૃશ્વિક: આપના કાર્યક્ષેત્રમાં વિકટતા અને બેદરકારી છતા લાભદાયી તક સર્જાશે, ગૃહક્લેશ ટાળવો.

ધન: પ્રસન્નતા અને શાંતિ માટે જતુ કરવાની ભાવના ઉપયોગી જણાય, પોતાના મંતવ્યને વળગી ન રહેવું.

મકર: આપના વ્યવસાયિક કાર્ય અંગે પ્રયત્નો ફળદાયી નિવડે, આપના માથા પરથી બોજો દૂર થતો લાગે.

કુંભ: અંગત પરેશાની અને મુશ્કેલીઓ આપોઆપ દૂર થતી જણાય, નાણાકીય બાબતે રાહત મળે.

મીન: આર્થિક આયોજન પર ધ્યાન આપવું, વિશ્વાસે વહાણ ડૂબે એવી પરિસ્થિતિ સર્જાય, મિત્રથી મિલન થાય.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 22-11-2026 દિવસ: રવિવાર મેષ: આત્મવિશ્વાસથી મજબૂત બનો, તમારી હિંમતનો લાભ તમને મળતો જણાય, પ્રવાસ ફળે. વૃષભ: આપના મનની મૂંઝવણો...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

GST અધિકારીના ઘરેથી મળી સોનાની ઇંટો અને વિદેશી ચલણ સહિત 1.86 કરોડ લાખ રોકડા, 2 દિવસ પહેલા જ લીધેલી 10 લાખની લાંચ

CBIએ પંચકુલામાં રૂ. 10 લાખની લાંચ લેતા પકડાયેલા સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) સુપરિન્ટેન્ડેન્ટ લવકુશ કુમારના ઘરેથી...
National 
GST અધિકારીના ઘરેથી મળી સોનાની ઇંટો અને વિદેશી ચલણ સહિત 1.86 કરોડ લાખ રોકડા, 2 દિવસ પહેલા જ લીધેલી 10 લાખની લાંચ

બેંકના લોકરમાં મુકેલા એક કરોડના સોનાના દાગીના ગાયબ! બે વર્ષ પછી લેવા ગયેલા ઓફિસરને લાગ્યો આઘાત

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના ચોક વિસ્તારમાં આવેલી ઇન્ડિયન બેંક સિટી શાખાના લોકરમાંથી આશરે 1 કરોડ રૂપિયાના સોનાના દાગીના રહસ્યમય રીતે...
National 
બેંકના લોકરમાં મુકેલા એક કરોડના સોનાના દાગીના ગાયબ! બે વર્ષ પછી લેવા ગયેલા ઓફિસરને લાગ્યો આઘાત

નકલી દસ્તાવેજો બનાવીને લોન લઈ લેતા 'બંટી-બબલી'ની ધરપકડ; 15 વોરંટ છે, 50 કરોડથી વધુની છેતરપિંડી

પ્લોટ આપવાની આડમાં લોકોને 50 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનારા ચાલાક 'બંટી-બબલી', સંદીપ મામતાની અને સંગીતા મામતાનીની આખરે...
National 
નકલી દસ્તાવેજો બનાવીને લોન લઈ લેતા 'બંટી-બબલી'ની ધરપકડ; 15 વોરંટ છે, 50 કરોડથી વધુની છેતરપિંડી
Copyright (c) Khabarchhe All Rights Reserved.