ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 29-10-2026

દિવસ: ગુરુવાર

મેષ: આત્મવિશ્વાસથી મજબૂત બનો, તમારી હિંમતનો લાભ તમને મળતો જણાય, પ્રવાસ ફળે.

વૃષભ: આપના મનની મૂંઝવણો દૂર થતી જણાય, લાભની આશા જણાય, પ્રવાસ ફળે.

મિથુન: લાભદાયી સંજોગો બને, ધીરજથી કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકશો, મહત્ત્વના નિર્ણય લેશો.

કર્ક: આપના પ્રયત્નોનું ફળ મળે, ધીરજની જરૂર પડે, નાણા ભીડ વધે.

સિંહ: આરોગ્ય સાચવવું, માનસિક હતાશામાંથી બહાર આવી શકશો, કૌટુંબિક કામ બને.

કન્યા: જીવનમાં આવતા વિઘ્નોને પાર પાડી શકશો, ગૃહજીવનમાં સંવાદિતા રહે, નાણાભીડ વધે.

તુલા: પરિસ્થિતિ પર કાબુ રાખવો, આરોગ્ય સાચવવું.

વૃશ્વિક: આપના કાર્યક્ષેત્રમાં વિકટતા અને બેદરકારી છતા લાભદાયી તક સર્જાશે, ગૃહક્લેશ ટાળવો.

ધન: પ્રસન્નતા અને શાંતિ માટે જતુ કરવાની ભાવના ઉપયોગી જણાય, પોતાના મંતવ્યને વળગી ન રહેવું.

મકર: આપના વ્યવસાયિક કાર્ય અંગે પ્રયત્નો ફળદાયી નિવડે, આપના માથા પરથી બોજો દૂર થતો લાગે.

કુંભ: અંગત પરેશાની અને મુશ્કેલીઓ આપોઆપ દૂર થતી જણાય, નાણાકીય બાબતે રાહત મળે.

મીન: આર્થિક આયોજન પર ધ્યાન આપવું, વિશ્વાસે વહાણ ડૂબે એવી પરિસ્થિતિ સર્જાય, મિત્રથી મિલન થાય.

About The Author

Related Posts

Top News

સૌરાષ્ટ્રમાં ઘરેણા માટે દાતરડાથી સાસૂનું જ કાસળ કાઢી નાખ્યું, અંતિમ સંસ્કાર સમયે રડેલી વહુએ જ કરેલું આ કામ

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં સંબંધોને શરમમાં નાખે તેવો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઉના તાલુકાના ભીંગરણ ગામમાં 85 વર્ષીય મહિલાની ધોળા...
Gujarat 
સૌરાષ્ટ્રમાં ઘરેણા માટે દાતરડાથી સાસૂનું જ કાસળ કાઢી નાખ્યું, અંતિમ સંસ્કાર સમયે રડેલી વહુએ જ કરેલું આ કામ

રામાયણનો રિવ્યૂ આવી ગયો, ભવ્ય છે, જાણો ફિલ્મ જોયા પછી અમેરિકન દર્શકોએ શું કહ્યું

રણબીર કપૂર અને યશની ફિલ્મ 'રામાયણ: રાઇઝ ઓફ અ લિજેન્ડ'ને લઈને જબરદસ્ત ચર્ચા છે. ફિલ્મનો ભવ્ય પ્રીમિયર...
Entertainment 
રામાયણનો રિવ્યૂ આવી ગયો, ભવ્ય છે, જાણો ફિલ્મ જોયા પછી અમેરિકન દર્શકોએ શું કહ્યું

ઈર્ષા કોને કહેવાય, એ આ સમાચારથી તમને ખબર પડશે, સાંજે કાર ખરીદી, રાત્રે કોઈ આખી ગાડી પર સ્ક્રેચ પાડી ગયું!

નવી કાર ખરીદવી એ જીવનની સૌથી ખાસ ક્ષણોમાંની એક છે. લોકો પોતાના મહેનતના પૈસાથી તેના માટે બચત કરે છે અને...
National 
ઈર્ષા કોને કહેવાય, એ આ સમાચારથી તમને ખબર પડશે, સાંજે કાર ખરીદી, રાત્રે કોઈ આખી ગાડી પર સ્ક્રેચ પાડી ગયું!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 29-10-2026 દિવસ: ગુરુવાર મેષ: આત્મવિશ્વાસથી મજબૂત બનો, તમારી હિંમતનો લાભ તમને મળતો જણાય, પ્રવાસ ફળે. વૃષભ: આપના મનની મૂંઝવણો...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.