સુરતમાં વિશ્વના સૌથી ઊંચા દાંડિયાનું ડે. CM હર્ષ સંઘવીએ કર્યું અનાવરણ

સુરત : ‘ગરવી વારસો’ નવરાત્રિ મહોત્સવ 2026ના પાંચમા નોરતે પણ ગરબાના મેદાનમાં ખેલૈયાઓની ભારે ભીડ ઉમટી પડી હતી. આ પ્રસંગે ગુજરાતના  નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલી વિશ્વની સૌથી ઊંચી 50 ફૂટની દાંડિયાની જોડીનું અનાવરણ કર્યું હતું અને હાથમાં વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર લહેરાવ્યું હતું. તેમણે ખેલૈયાઓનો ઉત્સાહ પણ વધાર્યો હતો.

‘ગરવી વારસો’ આયોજન સમિતિ દ્વારા તેમનું ભાવભીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટપરી મીડિયાના  અંકિત દેસાઈ અને ઐશ્વર્યા ડાઇંગ મિલના  રમેશભાઈ ડુમસવાળા ધર્મપત્ની સાથે વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

મહોત્સવના મુખ્ય આકર્ષણો

- ૫૦ ફૂટ ઊંચો દાંડિયો: વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલી દાંડિયાની જોડી.
- સંગીત અને ગરબાની રમઝટ: ગાયક સમીર અને વૈશાલી પ્રજાપતિના ઓર્કેસ્ટ્રા દ્વારા વડોદરા જેવી શૈલીમાં ગરબાની મનમોહક પ્રસ્તુતિઓ.
- પરંપરાગત ગરબા અને ખેલૈયાઓનો ઉત્સાહ: નવરાત્રિના રંગે રંગાયેલા ખેલૈયાઓનો ઉત્સાહ અને ઉમંગ.
- હેરિટેજ થીમ: ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાની ભવ્ય ઝલક.

About The Author

Related Posts

Top News

હવે રસોઈ ગેસમાં પણ મિક્સ કરાશે હાઇડ્રોજન, PNGમાં 5 ટકા સુધી ઉમેરવાની તૈયારી શરુ, કિંમતો વધી શકે છે

પેટ્રોલમાં ઇથેનોલ ભેળવ્યા પછી, રસોઈ ગેસમાં મિશ્રણ કરવાનું પણ શક્ય છે. ઘરોમાં પૂરા પાડવામાં આવતા પાઇપ્ડ નેચરલ ગેસ (...
Business 
હવે રસોઈ ગેસમાં પણ મિક્સ કરાશે હાઇડ્રોજન, PNGમાં 5 ટકા સુધી ઉમેરવાની તૈયારી શરુ, કિંમતો વધી શકે છે

ઘરમાં હતો પિતાનો શવ અને પરિવાર સંપત્તિ માટે ઝઘડી રહ્યો હતો, 3 દિવસ બાદ થયેલા અંતિમ સંસ્કારની કહાની

સોમવારની રાત હતી. તેલંગાણાના રાજન્ના સિરસિલ્લા જિલ્લામાં આવેલા કોનાયાપલ્લી ગામમાં, 80 વર્ષીય કોનકાટી ચંદ્રૈયાનું અવસાન થઇ ગયું હતું. વયસંબંધિત...
National 
ઘરમાં હતો પિતાનો શવ અને પરિવાર સંપત્તિ માટે ઝઘડી રહ્યો હતો, 3 દિવસ બાદ થયેલા અંતિમ સંસ્કારની કહાની

પ્રેમી સાથે મળીને પતિને પતાવી દીધા બાદ ત્યાં સાપ છોડીને દુર્ઘટનામાં ખપાવી દેનારી પત્નીને મૃ*ત્યુદંડની સજા

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં ચર્ચાસ્પદ રહેલા અમિત કશ્યપ હત્યા કેસમાં, કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો, જેમાં પત્ની રવિતા...
National 
પ્રેમી સાથે મળીને પતિને પતાવી દીધા બાદ ત્યાં સાપ છોડીને દુર્ઘટનામાં ખપાવી દેનારી પત્નીને મૃ*ત્યુદંડની સજા

ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી 36 લોકોના જીવ ગયા બાદ જે અધિકારીને પદ પરથી હટાવી દેવાયેલા, એનું પ્રમોશન થઈ ગયું, કલેક્ટર બની ગયા

મધ્ય પ્રદેશમાં પશાસનિક સ્તરે થયેલા મોટા ફેરફારો અને ઇન્દોરમાં રહેલા એક અધિકારીને રાયસેનના કલેક્ટર બનાવવા પર બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ...
National 
ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી 36 લોકોના જીવ ગયા બાદ જે અધિકારીને પદ પરથી હટાવી દેવાયેલા, એનું પ્રમોશન થઈ ગયું, કલેક્ટર બની ગયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.