યુનિફોર્મ સિવિલ કોડ(UCC)ને લાગૂ કરવાની નીતિશ કુમારની પાર્ટી JDU ના પાડે છે, તેનું શું કરશે સરકાર?

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તાજેતરમં જાહેરાત કરી કે, 2029 લોકસભાની ચૂંટણી પહેલા દેશના NDA શાસિત તમામ 21 રાજ્યોમાં યુનિફોર્મ સિવિલ કોર્ડ લાગૂ કરી દેવામાં આવશે. આ પછી NDAના સાથી પક્ષોમાં UCC વિશે ચર્ચા શરૂ થઇ છે. ભાજપનું તો સંપૂર્ણ સમર્થન છે. ઉપરાંત TDP. શિવસેવા શિંદે, હિંદુસ્તાન આવામ મોર્ચાએ તો ખુલ્લેઆમ સમર્થન જાહેર કરી દીધું છે.

જો કે નીતિશ કુમારની પાર્ટી જેડીયુએ કહ્યું છે કે, કેન્દ્રમાં અમારુ સમર્થન પણ બિહારમાં UCC લાગૂ ન કરી શકાય. જો કે જેડીયુના નેતાઓએ એમ પણ કહ્યુ કે, તેઓ અમિત શાહ સાથે મુલાકાત કરશે. અન્ય પાર્ટીઓ હજુ સાવધાની રાખી છે કે ડ્રાફટ રિપોર્ટ આવી જાય પછી  કહીશું.

About The Author

Related Posts

Top News

યુનિફોર્મ સિવિલ કોડ(UCC)ને લાગૂ કરવાની નીતિશ કુમારની પાર્ટી JDU ના પાડે છે, તેનું શું કરશે સરકાર?

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તાજેતરમં જાહેરાત કરી કે, 2029 લોકસભાની ચૂંટણી પહેલા દેશના NDA શાસિત તમામ 21 રાજ્યોમાં યુનિફોર્મ...
Politics 
યુનિફોર્મ સિવિલ કોડ(UCC)ને લાગૂ કરવાની નીતિશ કુમારની પાર્ટી JDU ના પાડે છે, તેનું શું કરશે સરકાર?

અભિજીત દીપકેએ કેમ કહ્યું કે તેને આશ્ચર્ય છે કે તેને કોઈ ગુજરાત જવા કેમ નથી કહી રહ્યું!

અભિજીત દિપકે, જેમને આમ આદમી પાર્ટી શાસિત પંજાબ અને કોંગ્રેસ શાસિત કર્ણાટક અને ઝારખંડમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)...
Gujarat 
અભિજીત દીપકેએ કેમ કહ્યું કે તેને આશ્ચર્ય છે કે તેને કોઈ ગુજરાત જવા કેમ નથી કહી રહ્યું!

ચાંદની સાથે લગ્ન કરવા માટે આયુષ બની ગયો મુસ્લિમ, પિતાએ તેને ઘરમાં પુરી દીધો; હાઇકોર્ટે કહ્યું કે- તે હવે આઝાદ છે

અલહાબાદ હાઇકોર્ટે 31 વર્ષીય આયુષ મલિકને મુક્ત કર્યો છે. આયુષે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે તેણે પોતાની મરજીથી ઇસ્લામ ધર્મ...
National 
ચાંદની સાથે લગ્ન કરવા માટે આયુષ બની ગયો મુસ્લિમ, પિતાએ તેને ઘરમાં પુરી દીધો; હાઇકોર્ટે કહ્યું કે- તે હવે આઝાદ છે

ડુંગળી રૂ. 70 પ્રતિ કિલો વેચાઈ રહી છે; જાણો તેની કિંમત આટલી બધી કેવી રીતે વધી?

સરકાર તેના બફર સ્ટોકમાંથી ભલે ડુંગળી રૂ. 35 પ્રતિ કિલો વેચી રહી હશે. જોકે, દેશના ઘણા ભાગોમાં, લોકો...
Business 
ડુંગળી રૂ. 70 પ્રતિ કિલો વેચાઈ રહી છે; જાણો તેની કિંમત આટલી બધી કેવી રીતે વધી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.