એલન મસ્કની ટેસ્લા કારનું ગુજરાતમાં આગમન થશે?

દુનિયાના સૌથી ધનિક અને ટેસ્લા કાર કંપનીના માલિક એલન મસ્ક સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકામાં મળેલી બેઠક પછી ટેસ્લા ભારતમાં આવવાના ધમધમાટ શરૂ થઇ ગયા છે. ટેસ્લાની ઇલેક્ટ્રીક કાર ભારતમાં આવે તેની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે, પરંતુ હવે એપ્રિલ 2025થી ટેસ્લા ભારતમાં આવી જશે તેનો તખ્તો તૈયાર થવા માંડ્યો છે. કંપનીએ દિલ્હી અને મુંબઇમાં શો-રૂમ શરૂ કરવા માટે જગ્યા પણ પસંદ કરી લીધી છે.

અત્યારે ટેસ્લાની કાર જર્મીનાના બર્લિનમાં આવેલી ગીગી ફેકટરીમાં તૈયાર થઇને ભારત આવશે. કંડલાના દિનદયાળ પોર્ટના અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ટેસ્લા કાર ભારતમાં આવે તેના માટે 2 વિકલ્પ છે એક મુંબઇ પોર્ટ પરથી આવી શકે અને ગુજરાતના કંડલા અને મુંદ્રા પોર્ટ પરથી આગમન થશે. કંડલા પોર્ટ ટ્રાન્સપોર્ટેશન માટે પુરી રીતે તૈયાર છે.

Related Posts

Top News

જાતિગત વસતી ગણતરી ક્યારે થશે? સરકારે જાહેર કરી દીધી તારીખ

દેશની વસ્તી ગણતરી અને જાતિગત ગણતરીની લાંબા સમયથી પડતર પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે 1 માર્ચ, 2027...
Governance 
જાતિગત વસતી ગણતરી ક્યારે થશે? સરકારે જાહેર કરી દીધી તારીખ

USમાં ચીની મહિલા વૈજ્ઞાનિક પાસેથી મળી ખતરનાક ફૂગ ભરેલી પ્લાસ્ટિકની થેલી

યુનકિંગ જિયાન અને જુન્યોંગ લિયુ... આ બે નામ હાલમાં અમેરિકામાં ચર્ચાનો વિષય છે. 33 વર્ષીય જિયાન અને 34 વર્ષીય લિયુ...
World 
USમાં ચીની મહિલા વૈજ્ઞાનિક પાસેથી મળી ખતરનાક ફૂગ ભરેલી પ્લાસ્ટિકની થેલી

જિગીશા પટેલ અને બન્નીના કથિત વાયરલ ઓડિયો મામલે ખોડલધામે શું કહ્યું?

સૌરાષ્ટ્રનું પાટીદાર રાજકારણ હમેંશા પ્રભાવશાળી રહ્યું છે. હમણા છેલ્લાં કેટલાંક દિવસોથી સોશિયલ મીડિયા પર જિગીશા પટેલ અને બન્ની ગજેરાની કથિત...
Gujarat 
  જિગીશા પટેલ અને બન્નીના કથિત વાયરલ ઓડિયો મામલે ખોડલધામે શું કહ્યું?

વાણી સ્વાતંત્ર્યનો અર્થ એ નથી કે તમે... જાણો હાઈ કોર્ટની રાહુલ ગાંધીને શા માટે ઠપકો આપ્યો

સેના પર કથિત અપમાનજનક ટિપ્પણીના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. હાઈકોર્ટની લખનઉ બેન્ચે આ મામલે રાહુલ...
National 
વાણી સ્વાતંત્ર્યનો અર્થ એ નથી કે તમે... જાણો હાઈ કોર્ટની રાહુલ ગાંધીને શા માટે ઠપકો આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.