ઓપરેશન સિંદુરની અસર, પાકિસ્તાનનું શેરબજાર અડધેથી જ બંધ કરી દેવું પડ્યું

ભારતના ઓપરેશન સિંદુરને કારણે પાકિસ્તાન થથરી ગયું છે. ગુરુવારે પાકિસ્તાની શેરબજારમાં હડકંપ મચી ગયો હતો અને બજારમાં એટલો મોટા કડાકા બોલી ગયા કે શેરબજારને અડધેથી જ બંધ કરી દેવામાં આવ્યું.

 ભારતે ઓપરેશન સિંદુરની શરૂઆત કરી તે દિવસથી પાકિસ્તાન શેરબજારના ભૂક્કા બોલી રહ્યા છે. 7મેના દિવસે પાકિસ્તાનના KSE-100 ઇન્ડેક્સમાં લગભગ 4000 પોઇન્ટ તુટી ગયા હતા જ્યારે બીજા દિવસે તો સીધો 8400 પોઇન્ટનો ધબડકો વળી ગયો હતો. 7.64 ટકા બજાર તુટી જતા બંધ કરી દેવાની નોબત ઉભી થઇ ગઇ હતી. તેની સામે ગુરુવારે ભારતીય શેરબજારમાં માત્ર 411 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. ભારતે પાકિસ્તાનને બેવડો માર માર્યો છે. 7મેના દિવસે ભારતીય શેરબજાર 100 પોઇન્ટ વધ્યું હતું.

Related Posts

Top News

આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે

પહેલગામ હુમલા પછી, પાકિસ્તાની નાગરિકોની તપાસ કરવામાં આવી હતી અને પછી તેમને દેશની બહાર જવાનો રસ્તો બતાવવામાં આવ્યો હતો....
National 
આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે

રૂ. 38345માં મળી રહ્યું છે એક પગવાળું જીન્સ, કિંમત જોઈ લોકો ચોંકી ગયા, જુઓ આ વીડિયો

ફેશન હંમેશા બદલાતી રહે છે, પરંતુ ક્યારેક એવો ટ્રેન્ડ આવે છે, જેને સામાન્ય લોકોમાં લોકપ્રિય બનાવવો મુશ્કેલ બની...
Offbeat 
રૂ. 38345માં મળી રહ્યું છે એક પગવાળું જીન્સ, કિંમત જોઈ લોકો ચોંકી ગયા, જુઓ આ વીડિયો

કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી

પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની  કાકી હિરલબા જાડેજા અત્યારે ખંડણી અને અપહરણ કેસમાં જેલમાં છે. પોલીસે આ કેસની તપાસ હાથ...
Gujarat 
કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.