ફ્લેમિંગો ટ્રાવેલ્સ પ્રસ્તુત કરે છે વિશેષ દિવાળી ટૂર પેકેજીસ 2024

તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે ફ્લેમિંગો ટ્રાવેલ્સ 2024ની દિવાળી માટેના દિવાળી સ્પેશિયલ ટુર પેકેજીસની જાહેરાત કરતાં આનંદ અનુભવે છે. દક્ષિણ-પૂર્વ એશિયાની સાંસ્કૃતિક સમૃદ્ધિથી માંડીને યુરોપના મનમોહક પ્રદેશો સુધી, આ પેકેજીસ તમને વિદેશની ધરતી પર દિવાળીની રોનક માણવાની અદભુત તક આપે છે!

દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો: સિંગાપોરના લિટલ ઈન્ડિયાથી લઈને થાઈલેન્ડના મનમોહક કંદીલના તહેવાર સુધી,અમારા દક્ષિણ પૂર્વ એશિયા દિવાળી સ્પેશિયલ પેકેજીસ સાથે દિપોત્સવ ઉજવો એક નવા અંદાજમાં. સ્થાનિક રીતિ-રિવાજો, સ્વાદિષ્ટ વ્યંજનો અને રંગબેરંગી આતશબાજીનો લ્હાવો લો અને આ વર્ષની દિવાળી અલગ રીતે માણો!

યુરોપ: આ દિવાળીએ તૈયાર થઈ જાવ યુરોપની યાદગાર સફર માટે અને માણો લંડન અને પ્રાગ જેવા શહેરોમાં પૂર્વીય સંસ્કૃતિ અને પશ્ચિમી આકર્ષણનો સંગમ! અમારા યુરોપ દિવાળી ટુર પેકેજેસ એક્સપર્ટ ટુર ગાઈડ અને ઓલ ઈન્ક્લુસિવ પેકેજીસ સાથે પ્રખ્યાત સ્થળોની મુલાકાત લો, વિશ્વભરના વ્યંજનોનો સ્વાદ ચાખો અને યાદગાર પળો સર્જી તમારી દિવાળી ખાસ બનાવો!

ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ: ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના અદ્ભુત કુદરતી સૌંદર્ય અને રંગીન શહેરોમાં દિવાળીની ઉજવણી કરો, અમારા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ સ્પેશિયલ પેકેજીસ સાથે, એક નવી જગ્યાએ અને નવી રીતે. સિડની, ઓકલેન્ડ, મેલબોર્ન, વેલિંગ્ટન અને ક્રાઇસ્ટચર્ચ જેવા શહેરોમાં પ્રકૃતિ, ઇતિહાસ, રોમાંચ અને સંસ્કૃતિનો અનોખો અનુભવ મેળવો!

દુબઈ: આ વર્ષે દુબઈમાં દિવાળીની રોનક માણો અમારા દિવાળી સ્પેશિયલ દુબઈ ટુર પેકેજીસ સાથે. વિશ્વપ્રસિદ્ધ બુર્જ ખલીફા અને અન્ય પ્રખ્યાત સ્થળોની મુલાકાત લો અને શહેરભરમાં યોજાતા દિવાળીના કાર્યક્રમોમાં સામેલ થાઓ, ભવ્ય આતશબાજીનો નજારો માણો, દુબઇની બજારોમાં ખરીદી કરો અને મીઠાઈઓનો સ્વાદ માણો!

ભારત અને તેના પડોશી દેશો: ભારત અને તેના પડોશી દેશોમાં તમારી ટુરની યાદગાર ક્ષણોને દિવાળીના પ્રકાશથી આનંદિત કરો અને દિવાળીનો જાદુ અનુભવો. વારાણસીમાં ગંગા આરતીનો દિવ્ય નજારો માણો, જયપુરમાં દિવાળીની શોભાયાત્રામાં સામેલ થાઓ અને ઉદયપુરની ઝગમગતી શેરીઓ અને મહેલોની સુંદરતા માણો! નેપાળના શાંતિપૂર્ણ બૌદ્ધનાથ સ્તૂપ અને કોલંબોમાં દિવાળીના વિશેષ આયોજનનો આનંદ લો. ભવ્ય બજારો, આતશબાજી અને સુંદર સજાવટનો આનંદ લો.

કસ્ટમાઇઝ અને ફ્લેક્સેબલ ટૂર પેકેજીસ: ફ્લેમિંગો ટ્રાવેલ્સના દિવાળી ટૂર પેકેજીસ દરેક ઉંમર અને રુચિના પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. તમે ગ્રુપ ટૂર પસંદ કરો કે પ્રાઈવેટ ટૂર, તમારા દિવાળીના વેકેશનને યાદગાર બનાવવા ફ્લેમિંગો ટ્રાવેલ્સ અનોખા પેકેજીસ સાથે તમારી સેવામાં હાજર છે!

Related Posts

Top News

ન તાળું તૂટ્યું, ન દરવાજો.. છતા SBI બેન્કમાંથી 2 કરોડના ઘરેણા અને 8 લાખ રોકડ કેવી રીતે સાફ કરી ગયા ચોર?

મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના મહાનંદા નગર વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં ચોરીની એક મોટી ઘટના...
National 
ન તાળું તૂટ્યું, ન દરવાજો.. છતા SBI બેન્કમાંથી 2 કરોડના ઘરેણા અને 8 લાખ રોકડ કેવી રીતે સાફ કરી ગયા ચોર?

શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી

મહારાષ્ટ્ર સરકારે મરાઠા અનામત આંદોલનકારી મનોજ જરાંગે પાટીલની માગણીઓ સ્વીકાર્યા બાદ, જરાંગે પાટીલે પોતાની 5 દિવસની ભૂખ હડતાળ સમાપ્ત...
National 
શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી

અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે નવા ટેરિફની યોજના બનાવી રહ્યા છે, તેઓ દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લાદવાની...
Business 
અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

લખનૌ હાઈકોર્ટની બેન્ચે એક મહત્વપૂર્ણ કૌટુંબિક વિવાદ કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે જો પત્ની પોતે...
National 
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

Opinion

PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે? PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.