ગૌતમ અદાણીના ભત્રીજા પર સેબીનો મોટો આરોપ

અદાણી ગ્રુપની મુશ્કેલી વધે તેવા સમચાર સામે આવ્યા છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના સગા ભત્રીજા સામે સેબીએ ઇનસાડર ટ્રેડીંગનો આરોપ લગાવ્યો છે.

રોઇટર્સના એક અહેવાલમાં સેબીએ કહ્યું છે કે,પ્રણવ અદાણીએ મે 2021માં અદાણી ગ્રુપની  SB એનર્જિ ખરીદવાની ડીલની ગુપ્ત માહિતી તેમના જ બે બનેવીઓ કૃણાલ શાહ અને નૃપાલ શાહ સાથે શેર કરી હતી. શાહ બંધુઓએ આનો લાભ લઇને 90 લાખ રૂપિયાની ગેરકાયદે કમાણી કરી હતી. જો કે પ્રણવ અદાણીએ આ આરોપો નકાર્યા છે અને કહ્યું છે કે, આ માહીતી સાર્વજનિક હતી ત્યારે શેરબજારમાં ટ્રેડ કરવામાં આવ્યા હતા.

પ્રણવ અદાણીએ ગૌતમ અદાણીના મોટા ભાઇ વિનોદ અદાણીના પુત્ર છે અને અદાણી ગ્રુપમાં મોટી જવાબદારી સંભાળે છે.

Related Posts

Top News

શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
Business 
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
National  Politics 
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

વૈજ્ઞાનિકોએ એક અદભુત સફળતા હાસંલ કરી છે. યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓપરેશનના વૈજ્ઞાનિકોએ સીસા જેવી સામાન્ય ધાતુમાંથી સોનું બનાવી દીધું છે....
Science 
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

ઓપરેશન સિંદુર પછી ભારતના ડિરેકટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) રાજીવ ઘઇ ચર્ચામાં છે. પાકિસ્તાનના DGMOએ રાજીવ ઘઇ...
National 
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.