દેશના અમીર લોકો 2025માં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે? FD કે ગોલ્ડ નથી

એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં દેશના અમીર લોકો 2025માં રૂપિયા ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે તેની વાત કહેવામાં આવી છે. અમીર લોકો પરંપરાગત બેંક FD કે ગોલ્ડમાં રોકાણ કરવાને બદલે પ્રાઇવેટ ઇક્વીટી, વિદેશી સ્ટાર્ટઅપ,વેન્ચર કેપિટલ કે અલ્ટરનેટીવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, રિઅલ એસ્ટેટ અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરી રહ્યા છે.

અલ્ટરનેટીવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ સ્ટોક માર્કેટને બદલે નવા માર્કેટ, હેલ્થ ટેક, ઇન્ફ્રાસ્ટ્રકચર,ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરે છે એટલે ભારતના અમીરો ક્રિપ્ટોમાં રોકાણ વધારી રહ્યા છે. બેંક FDમાં કે ગોલ્ડ કરતા આવા ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન ઘણું વધારે મળે છે.

દેશના અમીરો 32 ટકા રકમ શેરબજારમાં, 29 ટકા રિઅલ એસ્ટેટ અને 18 ટકા રકમ પ્રાઇવેટ ઇક્વીટીમાં કરે છે.

About The Author

Top News

શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

બોલીવુડ અને ટીવીના સિનિયર અદાકારા પ્રવીણા દેશપાંડેનું મંગળવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું. આ માહિતી એક્ટ્રેસના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ...
Charcha Patra 
શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

વિશ્વગુરુ/સુપરપાવરની હોડમાં ન પડતા અને સુખી, શાંતિપૂર્ણ તથા સુરક્ષિત જીવન જીવતા દેશો પણ વિશ્વમાં છે. આ દેશોમાં મુખ્યત્વે નાના અને...
Lifestyle 
વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ગલગોટિયાસ યુનિવર્સિટી દ્વારા રજૂ કરાયેલા રોબો ડોગથી વિવાદ ઉભો થઇ ગયો છે. આ રોબો ડોગ...
Tech and Auto 
જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

મહારાષ્ટ્રમાં મુસ્લિમોના 5% અનામતનો આદેશ રદ્દ, AIMIMએ કર્યો કટાક્ષ- ‘સરકારે રમઝાનની ભેટ આપી’

મહારાષ્ટ્ર સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલી 5% અનામત અંગેના અગાઉના નિર્ણયને રદ કરી દીધો છે....
Politics 
મહારાષ્ટ્રમાં મુસ્લિમોના 5% અનામતનો આદેશ રદ્દ, AIMIMએ કર્યો કટાક્ષ- ‘સરકારે રમઝાનની ભેટ આપી’
Copyright (c) Khabarchhe All Rights Reserved.