- Business
- GIAએ સર્ટિફિકેટ આપવાની ના પાડતા લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને કોઇ ફરક પડશે?
GIAએ સર્ટિફિકેટ આપવાની ના પાડતા લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને કોઇ ફરક પડશે?
By Khabarchhe
On

ડાયમંડ ગ્રેડીગ સાથે જોડાયેલી દુનિયાભરની અગ્રણી કંપનીઓમાંની એક જેમોલોજિકલ ઇન્સ્ટિટયૂટ ઓફ અમેરિકા (GIA)એ તાજેતરમાં જાહેરાત કરી હતી કે સંસ્થા હવે લેબગ્રોન ડાયમંડ માટે 4cs સર્ટિફેકિટ નહીં આપશે. આ નિવેદનને કારણે ડાયમંડ ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો હતો, કારણકે આ નિવેદનથી લેબગ્રોન ડાયમંડની વિશ્વસનીયતા વિશે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો હતો.
4csનો મતલબ એ છે કે કટ, કલર, ક્લેરિટી અને કેરેટ. GIA દરેક ડાયમંડને આના આધારે સર્ટિફિકેટ આપે છે. નેચરલ ડાયમંડમાં છેલ્લા અઢી વર્ષથી મંદી હોવાને કારણે નેચરલ ડાયમંડને સુરક્ષિત રાખવા GIAએ આવો નિર્ણય લીધો.
જો કે, સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઇ વાઘાણીએ કહ્યું કે, GIAના નિર્ણયથી લેબગ્રોન ડાયમંડને કોઇ ફરક પડવાનો નથી.
Related Posts
Top News
Published On
સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન
Published On
By Dharmesh Kalsariya
સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Published On
By Nilesh Parmar
આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
શું ગુજરાતના વધુ એક ધારાસભ્ય AAP છોડવાની તૈયારીમાં છે?
Published On
By Nilesh Parmar
વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત પછી અરવિંદ કેજરીવાલ ફુલ ફોર્મમાં છે અને અત્યારથી ગુજરાત વિધાનસભા 2027ની તૈયારી...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.