સાસૂએ પુત્રવધુને કહ્યું બેટા ઘરનું કામ રહેવા દે, પહેલા પરીક્ષાની તૈયારી કર અને વહુ જજ બની ગયા

ગુજરાતના જામનગરની વતની અને સુરતમાં ઉછરેલી દીપુ કુંવર જ્યારે  LLBના બીજા વર્ષમાં હતી ત્યારે લગ્ન થઇ ગયા હતા. બાળપણથી જ અધિકારી બનવાના સપના જોતી દીપુ કુંવરને લાગ્યું કે હવે સપના પુરા નહીં થાય, પરંતુ સાસરિયાના લોકોએ સપોર્ટ આપ્યો.

 LLBનું ભણતા ભણતા દીપુ કુંપરે ગુજરાત જ્યુડિશીયલ સર્વિસની પરીક્ષા આપી. સાસુએ કહી દીધું હતું કે, પહેલા ભણવામાં ધ્યાન આપજે, ઘરનું કામ અમે સંભાળી લઇશું. એક સંયુક પરિવારમાં દીપુને આખા પરિવારે પરીક્ષાની તૈયારી માટે સપોર્ટ કર્યો. ઘરમાં વાંચવા માટે એક ખાસ રૂમની વ્યવસ્થા કરી આપવામાં આવી.

દીપુ બે વખત નિષ્ફળ ગઇ, પરંતુ ત્રીજા પ્રવાસે પાસ થઇ ગઇ અને હવે ન્યાયાધીશ બની ગઇ છે

About The Author

Top News

3 પત્નીવાળો પટ્ટાવાળો, સાળીને, સાસૂને,મહિલા મિત્રોને મોકલી દીધા 8.15 કરોડ સરકારી રૂપિયા

પીલીભીતમાં જિલ્લા શાળા નિરીક્ષક કાર્યાલય (DIOS)માં 5 કરોડ રૂપિયાના કૌભાંડના સંબંધમાં પોલીસે 7 મહિલાઓની ધરપકડ કરી. આમાં મુખ્ય...
National 
3 પત્નીવાળો પટ્ટાવાળો, સાળીને, સાસૂને,મહિલા મિત્રોને મોકલી દીધા 8.15 કરોડ સરકારી રૂપિયા

સાસૂએ પુત્રવધુને કહ્યું બેટા ઘરનું કામ રહેવા દે, પહેલા પરીક્ષાની તૈયારી કર અને વહુ જજ બની ગયા

ગુજરાતના જામનગરની વતની અને સુરતમાં ઉછરેલી દીપુ કુંવર જ્યારે  LLBના બીજા વર્ષમાં હતી ત્યારે લગ્ન થઇ ગયા હતા. બાળપણથી...
Education 
સાસૂએ પુત્રવધુને કહ્યું બેટા ઘરનું કામ રહેવા દે, પહેલા પરીક્ષાની તૈયારી કર અને વહુ જજ બની ગયા

'હવે તો હદ થઇ ગઈ,' ટ્વિંકલ ટ્વિંકલ લિટલ... ભણવાનો ખર્ચ 2.24 લાખ રૂપિયા

ભારતમાં બાળકો માટે પ્રારંભિક શિક્ષણ વધુને વધુ મોંઘુ થઈ રહ્યું છે. તાજેતરમાં, એક શાળાની KG (સિનિયર કિન્ડરગાર્ટન) ફી...
National 
'હવે તો હદ થઇ ગઈ,' ટ્વિંકલ ટ્વિંકલ લિટલ... ભણવાનો ખર્ચ 2.24 લાખ રૂપિયા

AXIS-માય ઇન્ડિયાએ બંગાળનો એક્ઝિટ પોલ જાહેર ન કર્યો, શું એક્ઝિટ પોલ મોટું કૌભાંડ છે?

તા. 4થી મેના દિવસે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. તે પહેલા ઘણી બધી પોલિંગ એજન્સીઓએ...
National 
AXIS-માય ઇન્ડિયાએ બંગાળનો એક્ઝિટ પોલ જાહેર ન કર્યો, શું એક્ઝિટ પોલ મોટું કૌભાંડ છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.