garba class

શું ગરબા ક્લાસ દૂષણ છે? તો લોકોએ સંતાનોને ગરબા શીખવા મોકલવા જોઈએ?

સૌરાષ્ટ્રના મોરબીમાં છેલ્લાં કેટલાંક દિવસોથી દાંડિયા ક્લાસીસનો વિરોધ ઉઠી રહ્યો છે. પાટીદાર સમાજ દ્વારા એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પાટીદાર સમાજનો આરોપ છે કે, દાંડિયા ક્લાસીસમાં દીકરીઓને ભોળવીને અમુક તત્ત્વો ખોટા રસ્તે લઇ જાય છે. દાંડિયા ક્લાસીસના દુષણોને...
Gujarat 
Copyright (c) Khabarchhe All Rights Reserved.