સરકારે રીલ વાયરલ કરી, ઓરિજનલ ધૂરંધર તો PM મોદી છે

આદિત્ય ધરની ફિલ્મ ધૂંરધર બોક્સ ઓફિસ પર તગડી કમાણી કરી છે. એક અંદાજ મુજબ ફિલ્મનું કલેકશન 200 કરોડ પાર થઇ ગયું છે. હવે MY Gov India અને ભાજપના સત્તાવાર ઇન્સ્ટાગ્રા પ્લેટફોર્મ પરથી એક રીલ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી છે.

આ રીલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓરિજનલ ધૂરંધર તરીકે બતાવવામાં આવ્યા છે. ધૂંરધર ફિલ્મમાં અક્ષય ખન્નાનો જે રોલ છે અને તેમની જે ચાલ છે એ રીતે જ પ્રધાનમંત્રીને ચાલતા બતાવવામાં આવ્યા છે.

આ વીડિયોમાં પ્રધાનમંત્રી મોદીના આંતરરાષ્ટ્રીય પ્રવાસ, દુનિયાના નેતાઓ સાથે હેન્ડશેક કરતા બતાવવામાં આવ્યા છે.

40 સેકન્ડની આ રીલમાં પ્રધાનમંત્રી મોદીની સર્જિકલ સ્ટ્રાઇક, આતંકવાદ સામે કડક વલણ જેવી બાબતોને જોડી દેવામાં આવી છે. આ રીલને 2.96 લાઇક્સ 3 હજાર કોમેન્ટ અને 97000 લોકોએ શેર કરી છે.

About The Author

Related Posts

Top News

Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

જો તમે પણ આ તહેવારોની સિઝનમાં નવા સ્માર્ટફોન વિશે વિચારી રહ્યા છો અને હેરી પોટરના ચાહક છો, તો Realme...
Tech and Auto 
Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન અને SIM કાર્ડ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયા છે; જોકે, તેના ઉપયોગમાં...
Tech and Auto 
SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે દિલ્હી, પંજાબ, ગોવા અને...
Politics 
કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો

જો તમે પણ દુકાનો, ફળ-શાકભાજીના સ્ટોલ કે મોટા મોલ્સમાં ઓનલાઇન પેમેન્ટ માટે Google Pay, PhonePe અથવા Paytm જેવી UPI ...
Business 
ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.