સોશિયલ મીડિયા વન્ય જીવની સ્થળ આધારિત માહિતી પ્રસાર ન કરતા નહિતર...

નાગરિકો તેમજ ખાસ કરીને પ્રકૃતિ પ્રેમીઓને વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, વન્યજીવ અવલોકન દરમ્યાન કોઇપણ વન્યજીવના સંવર્ધન કે સંવનન સ્થળ, વન્યજીવના ઇંડા, બચ્ચાં, બખોલ, માળા વિગેરેને નજીકથી જોવા નહીં કે ખુબજ નજીકથી વીડિયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવી નહીં.

એટલું જ નહી તેની સ્થળ આધારિત માહિતી સોશિયલ મિડિયા, પ્રિન્ટ મિડિયા કે અન્ય કોઇપણ માધ્યમ દ્વારા પ્રસારિત કરવી નહીં. આમ કરવાથી આપણે કાયમ માટે તેનું નિવાસ સ્થાન તેમજ વન્યજીવ ગુમાવી શકીએ છીએ અને આમ કરવું એ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો બનતો હોઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ ગાંધીનગર વન વિભાગના નાયબ વન સંરક્ષક અને જીલ્લા વાઇલ્ડલાઇફ વોર્ડને જણાવ્યું છે.

About The Author

Related Posts

Top News

SIRના ત્રીજા તબક્કાનું સમયપત્રક જાહેર કરાયું, આ હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ થશે

દેશભરમાં મતદાર યાદીઓને વધુ પારદર્શક અને સચોટ બનાવવા માટે, ચૂંટણી પંચે આખરે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ...
National 
SIRના ત્રીજા તબક્કાનું સમયપત્રક જાહેર કરાયું, આ હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ થશે

સુપ્રીમ કોર્ટે સંજય કપૂર મિલકત વિવાદ પર પરિવારને ચેતવણી આપતા કહ્યું કે, 'આપણે ખાલી હાથે આવ્યા હતા, અને ખાલી હાથે જ જવાનું છે..'

સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે સંકળાયેલા એસ્ટેટ અને કૌટુંબિક ટ્રસ્ટ વિવાદના કિસ્સામાં, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જ્યાં...
National 
સુપ્રીમ કોર્ટે સંજય કપૂર મિલકત વિવાદ પર પરિવારને ચેતવણી આપતા કહ્યું કે, 'આપણે ખાલી હાથે આવ્યા હતા, અને ખાલી હાથે જ જવાનું છે..'

પહેલા કરી દોસ્તીની વાત, પછી શી જિનપિંગે તાઇવાન પર ટ્રમ્પને ચેતવણી આપી; US સાથેની મુલાકાતમાં ડ્રેગને કડક વલણ અપનાવ્યું

બેઇજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પીપલ ખાતે અમેરિકા અને ચીન વચ્ચેની મહત્વપૂર્ણ બેઠકમાં મિત્રતા અને તણાવ બંનેનો પરિચય થયો. ચીનના...
World 
પહેલા કરી દોસ્તીની વાત, પછી શી જિનપિંગે તાઇવાન પર ટ્રમ્પને ચેતવણી આપી; US સાથેની મુલાકાતમાં ડ્રેગને કડક વલણ અપનાવ્યું

ચૂંટણી પછીની હિંસા કેસમાં પોતાની રજૂઆત કરવા વકીલના ડ્રેસમાં મમતા બેનર્જી કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યા!

પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ CM અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી ગુરુવારે વકીલના પોશાક પહેરીને કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યા હતા, જ્યાં...
National 
ચૂંટણી પછીની હિંસા કેસમાં પોતાની રજૂઆત કરવા વકીલના ડ્રેસમાં મમતા બેનર્જી કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.