ગુજરાતમાં તમાકુના વેપારીના આઇટીના દરોડા, 170 કરોડની બેનામી આવક મળી

ગુજરાતમાં આવકવેરા વિભાગે એક મોટું સર્ચ ઓપરેશનમ હાથ ધર્યું છે જેને કારણે ખળભળાટ મચી ગયો છે. આવકવેરા અધિકારીઓએ અમદાવાદ, ભાવનગર અને નડીયાદમાં સાગમટે 35 સ્થળોએ દરોડા પાડ્યા હતા. રણછોડદાસ ઝીણાભાઇ ધોળકીયા ગ્રુપના ઘરે અને ઓફિસે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.

જાણવા મળેલી વિગત મુજબ અધિકારીઓએ 170 કરોડ રૂપિયાનું કાળું નાણું શોધી કાઢ્યું છે. 9 કરોડની રોકડ અને જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. એક જ સ્થળે 20 લોકર સીલ મારી દેવામાં આવ્યા હતા, જેમાંથી આવકવેરા અધિકારીઓએ 11 લોકરો ખોલી નાંખ્યા છે હજુ 9 લોકરો ખોલવાના બાકી છે. એટલે હજુ બેનામી આવક વધે તેવી શક્યતા છે.રણછોડદાસ ધોળકીયા ગ્રુપ તંબાકુ, છીંકણી અને રીઅલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલું છે.

Related Posts

Top News

'સિતારે જમીન પર'નું ટ્રેલર ખૂબ જ શક્તિશાળી છે...આ રહ્યા તેના 5 કારણ, જોરદાર કોમેડી, સંદેશ...

જ્યારથી આમિર ખાને 'સિતારે જમીન પર' ફિલ્મ સાથે પાછા ફરવાની જાહેરાત કરી છે, ત્યારથી દર્શકો રાહ જોઈ રહ્યા છે...
Entertainment 
'સિતારે જમીન પર'નું ટ્રેલર ખૂબ જ શક્તિશાળી છે...આ રહ્યા તેના 5 કારણ, જોરદાર કોમેડી, સંદેશ...

દેશ સેવા કરવી છે? તો સિવિલ ડિફેન્સમાં જોડાઇ શકો છો

ઓપરેશન સિંદુર પછી દેશમાં સિવિલ ડિફેન્સની ચર્ચા ઉભી થઇ છે. સિવિલ ડિફેન્સ એટલે નાગરિકોનું બનેલું સ્વંયસેવક દળ. આમા માનદ સેવા...
Gujarat 
દેશ સેવા કરવી છે? તો સિવિલ ડિફેન્સમાં જોડાઇ શકો છો

5 વર્ષમાં ડબલ ડિજિટ પણ વળતર નહીં આપે શેરબજાર, દિગ્ગજે કર્યો મોટો દાવો

ચીન-અમેરિકા ટેરિફ, ભારત-પાકિસ્તાન તણાવ અને જિયો પોલિટિકલ ટેંશનને કારણે બજારમાં દરરોજ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન, બિઝનેસ ટુડે...
Business 
 5 વર્ષમાં ડબલ ડિજિટ પણ વળતર નહીં આપે શેરબજાર, દિગ્ગજે કર્યો મોટો દાવો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 15-05-2025 દિવસ: ગુરુવાર મેષ: આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે.  પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છાથી તમે ઉતાવળમાં રહેશો, જેનાથી તમારા પૈસા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.