1500 કરોડના કૌભાંડનો આરોપ છતા સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં કેમ છે પાટીદાર નેતા

ભાજપ અને પાટીદાર સમાજના નેતા વરૂણ પટેલ પાટીદાર સમાજમાંથી આવતા સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટરને બચાવવા મેદાનમાં આવ્યા છે. વરૂણ પટેલે કહ્યુ કે, સુરેન્દ્રનગરમા રહી ગયેલા બધા કલેકટરનો રેકોર્ડ કઢાવો, કોણે કેટલી જમીન N.A. કરી અને પછી આઇટીની ટીમ મોકલો.

વરૂણ પટેલે આરોપ લગાવ્યો કે, 2016થી 2026 સુધીમાં દર મહિને 500 કરોડનો ભ્રષ્ટાચાર થયો અને વર્ષનો ગણીએ તો 6000 કરોડનો ભ્રષ્ટ્રાચાર થયો છે. વરૂણે કહ્યું કે અમે રોજ એક અધિકારીના ભ્રષ્ટ્રાચારના આંકડા રજૂ કરીશું દર અઠવાડીયે નોન-ગુજરાતી અધિકારીઓના ભ્રષ્ટ્રાચારના આંકડા પણ આપીશું. અમે મોટા માણસો સામે લડી રહ્યા છે તો અમને જેલમાં પણ નાંખી દેશે એવી અમને ખબર છે એમ પટેલે કહ્યું હતું.

About The Author

Top News

PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી

(ઉત્કર્ષ પટેલ) ભારતીય રાજકારણમાં આજે પણ એક વિચારધારા પ્રબળ છે કે સત્તા એટલે નેતૃત્વના પરિવારની મિલ્કત. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
Opinion 
PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી

દર્દી ખાંસીની દવા લેવા સરકારી હોસ્પિટલમાં ગયો હતો, બોટલમાં કીડો તરી રહ્યો હતો

મધ્ય પ્રદેશના ભોપાલની જિલ્લા હોસ્પિટલમાં સામે આવેલા એક કિસ્સાએ આરોગ્ય વિભાગને સવાલોના ઘેરામાં લાવી દીધો છે. એક દર્દી ખાંસીની દવા...
National 
દર્દી ખાંસીની દવા લેવા સરકારી હોસ્પિટલમાં ગયો હતો, બોટલમાં કીડો તરી રહ્યો હતો

સરકાર લાવી રહી છે V2V ટેકનોલોજી; રસ્તા પર વાહનો એકબીજા સાથે વાતચીત કરશે, જેનાથી અકસ્માતો અટકશે!

કલ્પના કરો કે તમે ગાઢ ધુમ્મસમાં વાહન ચલાવતા હોવ, આગળ કંઈ જોઈ શકતા ન હોવ, પરંતુ તમારી કાર...
Tech and Auto 
સરકાર લાવી રહી છે V2V ટેકનોલોજી; રસ્તા પર વાહનો એકબીજા સાથે વાતચીત કરશે, જેનાથી અકસ્માતો અટકશે!

સબરીમાલા મંદિર સોનાની ચોરીનો વિવાદ શું છે? વિજય માલ્યા સાથે શું સંબંધ છે?

કેરળનું પ્રખ્યાત ધાર્મિક મંદિર સબરીમાલા ફરી એકવાર વિવાદમાં ફસાયું છે. આ વખતે વિવાદ મંદિરમાં સ્થાપિત મૂર્તિઓમાંથી સોનાની ચોરીનો છે. આ...
National 
સબરીમાલા મંદિર સોનાની ચોરીનો વિવાદ શું છે? વિજય માલ્યા સાથે શું સંબંધ છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.