વિસાવદર પેટા ચૂંટણી: ભાજપ-AAPના ઉમેદવારોને કેશુબાપા યાદ આવ્યા

સૌરાષ્ટ્રના વિસાવદરમાં 19 જૂન એટલે કે આજે વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે અને 23 જૂને પરિણામ જાહેર થવાનું છે. આ બેઠક પર ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પાટીદાર ઉમેદવારો ઉતાર્યા છે. વિસાવદર એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પાટીદાર સમાજના કદાવર નેતાનું ઘર છે અને આ બેઠક પર તેઓ 3 વખત ચૂંટણી જીત્યા હતા.

વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, ભાજપ કેશુભાઇને ભુલી ગયું છે. તો ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે કહ્યું કે, તાજેતરમા જ અમે કેશુ બાપાની પ્રતિમાનું અનાવરણ કર્યું. મતલબમાં ભાજપ અને આમ આદમી પાર્ટી દિવગંત નેતા કેશુ બાપાના નામ પર ચૂંટણી જીતવા માંગે છે. 23 જૂને પરિણામ જાહેર થશે પછી ખબર પડશે કે કોને ફાયદો થયો.

About The Author

Related Posts

Top News

ધી વરાછા કો-ઓપ. બેંકને મલ્ટી સ્ટેટ શિડ્યુલ બેંકનો દરજ્જો મળ્યો

સુરતની ધી વરાછા કો-ઓપ. બેંક લિ.,“શિડયુલ્ડ બેંક” નો પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત થયો છે. અગાઉથી “મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ બેંક”...
Gujarat 
 ધી વરાછા કો-ઓપ. બેંકને મલ્ટી સ્ટેટ શિડ્યુલ બેંકનો દરજ્જો મળ્યો

AMCના પદાધિકારીઓની વરણી, હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ખાતે આજે યોજાયેલી પહેલી બોર્ડ બેઠકમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલું બંધ કવર ખોલીને આગામી...
Gujarat 
AMCના પદાધિકારીઓની વરણી, હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે...

‘કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો ત્યારે 2 કરોડ આપ્યા..’, સી.જે. ચાવડાની ઓડિયો ક્લિપ વાયરલ

મહેસાણા જિલ્લામાંથી છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક ભાજપના નેતાઓની કથિત ઓડિયો ક્લિપ સામે આવી રહી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી...
Gujarat 
‘કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો ત્યારે 2 કરોડ આપ્યા..’, સી.જે. ચાવડાની ઓડિયો ક્લિપ વાયરલ

શું સંઘ ફરી એકવાર ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો રસ્તો તૈયાર કરશે?

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને લઈને વધતી રાજકીય ગરમી વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સરસંઘચાલક મોહન...
Politics 
શું સંઘ ફરી એકવાર ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો રસ્તો તૈયાર કરશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.