ગુજરાતમાં 2019ની સરખામણી 5 ટકા મતદાન ઘટ્યું.કોને થશે નુક્સાન?

લોકસભા 2024ના ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં 7 મેના દિવસે પુરુ થયું. ચૂંટણી પંચે મંગળવારે મોડી સાંજે જે ફાઇનલ આંકડા જાહેર કર્યા તે મુજબ ગુજરાતની 25 બેઠકો પર કુલ 59.51 ટકા મતદાન થયું. વર્ષ 2019ના 64.51 ટકા કરતા 5 ટકા મતદાન આ વખતે ઓછું થયું છે. મતલબ કે 1,90 કરોડ મતદારો મતદાન મથક સુધી પહોંચ્યા નથી.

વર્ષ 2019નની સરખામણીએ સૌથી ઓછું મતદાન બારડોલી બેઠક પર થયું, લગભગ 9 ટકા જેટલું મતદાન ઓછું થયું.

વર્ષ 2004માં 45.16, 2009માં 47.89, 2014માં 63.66, 2019માં 64.51 અને 2024માં 59.51 ટકા મતદાન થયું. જ્યારે વર્ષ 2004 અને 2009માં 50 ટકા કરતા ઓછું મતદાન થયું ત્યારે ભાજપની ઓછી બેઠકો આવેલી, પરંતુ 50 ટકા કરતા વધારે મતદાનમાં ભાજપને ફાયદો થાય છે. સી આર પાટીલે કહ્યું કે, ગરમીને કારણે મતદાન ઘટ્યું, પરંતુ ભાજપ બધી 25 બેઠકો જીતશે,

About The Author

Related Posts

Top News

લગ્નના 7 મહિનામાં જ પતિનું દેવાળું નીકળી ગયું, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો 'સવા કરોડ રૂપિયા ચૂકવો અને છૂટાછેડા મેળવો'

સુપ્રીમ કોર્ટમાં હાલમાં જ છૂટાછેડા અને વૈવાહિક વિવાદ અંગે ખૂબ જ રસપ્રદ અને ગરમાગરમ ચર્ચા જોવા મળી હતી. આ કેસમાં...
National 
લગ્નના 7 મહિનામાં જ પતિનું દેવાળું નીકળી ગયું, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો 'સવા કરોડ રૂપિયા ચૂકવો અને છૂટાછેડા મેળવો'

ભગવાન રામની વાણી અને આજના નેતાઓનો વાણી વિલાસ

આપણા વેદોમાં શબ્દને બ્રહ્મ કહેવામાં આવ્યા છે. એટલે કે શબ્દએ ઇશ્વરનો રૂપ છે. શબ્દના ચાર પ્રકાર બતાવાય છે. પરા, ...
National 
ભગવાન રામની વાણી અને આજના નેતાઓનો વાણી વિલાસ

મીટિંગમાં 'VIP' વાંદરો આવ્યો... DM ઉભા થઇ ગયા અને પોતાની ખુરશી બતાવી કહ્યું, 'અહીં બેસો'

બાગપતમાં કિસાન દિવસની મીટિંગ દરમિયાન, એક વાંદરો અચાનક મીટિંગમાં પહોંચી ગયો હતો. ત્યારે એક ક્ષણનો પણ ખચકાટ કર્યા વિના...
National 
મીટિંગમાં 'VIP' વાંદરો આવ્યો... DM ઉભા થઇ ગયા અને પોતાની ખુરશી બતાવી કહ્યું, 'અહીં બેસો'

લોકસભામાં મહિલા રજૂ થયેલા 3 બિલ અંગે તમામ માહિતી જાણો, સીમાંકન પર થયું ઘમાસાણ

કેન્દ્ર સરકારે મહિલા અનામત કાયદામાં સુધારો કરતા સંસદમાં 3 મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા છે. આ બિલો પર આગામી 3 દિવસ...
National 
લોકસભામાં મહિલા રજૂ થયેલા 3 બિલ અંગે તમામ માહિતી જાણો, સીમાંકન પર થયું ઘમાસાણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.