અર્જૂન મોઢવાડિયાને ગૌતમ અદાણી પર અચાનક પ્રેમ કેમ ઉભરાયો?

પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા  અર્જૂન મોઢવાડિયાએ ગૌતમ અદાણી પર એક નિવેદન આપ્યું છે જે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યું છે. મોઢવાડીયાએ અદાણીના વખાણ કર્યા છે.

તાજેતરમાં એક શાળાના કાર્યક્રમમાં હાજર રહેલા અર્જૂન મોઢવાડિયાએ કહ્યું હતું કે, શાળાએ ખોટા ખર્ચા અને દેખાળો કરવાથી બચવું જોઇએ. આ સાથે તેમણે અદાણીનું નામ લીધા વગર કહ્યું કે, ગુજરાતના એક ઉદ્યોગપતિએ તેમના પુત્રના લગ્ન સાદાઇથી પતાવ્યા અને 10,000 કરોડના દાનની પણ જાહેરાત કરી.

મોઢવાડિયા કોંગ્રેસમાં હતા ત્યારે અદાણી દુશ્મન હતા, પરંતુ તેમણે હવે પ્રસંશા કરતા રાજકારણમાં ગરમાયો આવ્યો છે. તાજેતરમાં ગૌતમ અદાણીના પુત્ર જીત અને દિયાના લગ્ન માત્ર પરિવારના લોકો સાથે સંપન્ન કરવામાં આવ્યા હતા.

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.