શું રાજ ઠાકરેની પાર્ટીનો આ અંત છે?

રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નિવનિર્માણ સેનાએ  મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ કોઇ ઉમેદવાર કશું ઉકાળી શક્યું નથી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી હવે રાજ ઠાકરેની પાર્ટી મનસે અને તેમના ચૂંટણી  છિનવાઇ જવાની નોબત ઉભી થઇ છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કુલ 125 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ એકાદ બેને બાદ કરતા બાકીના બધા ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થઇ છે. મનસેને માત્ર 1.55 ટકા જ વોટ મળ્યા.

ચૂંટણી પંચના નિયમ મુજબ કોઇ પણ રાજકીય પાર્ટીની માન્યતા માટે  ઓછામાં ઓછી એક બેઠક અને 8 ટકા વોટ અથવા 2 બેઠક અને 6 ટકા વોટ મળેલા હોવા જોઇએ. મનસેનો એક પણ ઉમેદવાર ચૂંટણી જીત્યો નથી. આવા સંજોગોમાં રાજ ઠાકરેની પાર્ટી ખતમ થઇ જશે.

About The Author

Top News

મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની સીમા પર આવેલા કમાલપુરા ગામ...
National  Politics 
મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-01-2026 વાર- બુધવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)માં તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતિ કુમારને 2025નો UN સેક્રેટરી...
World 
મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

9 ફેબ્રુ.થી ગૂગલ પ્લે સ્ટોર- એપલ સ્ટોર પરથી હટી જશે આ એપ, માઇક્રોસોફ્ટની જાહેરાત

માઇક્રોસોફ્ટ તેની ખાસ એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવી રહ્યું છે. અમેરિકન ટેક કંપનીએ 9 ફેબ્રુઆરીથી...
Tech and Auto 
9 ફેબ્રુ.થી ગૂગલ પ્લે સ્ટોર- એપલ સ્ટોર પરથી હટી જશે આ એપ, માઇક્રોસોફ્ટની જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.