ભારતે પહેલીવાર ઉપયોગ કરેલું 'સુદર્શન ચક્ર' સુરતથી પૂણે સુધી પ્રહાર કરી શકે છે

પાકિસ્તાને ગુરુવારે ભારતના 15 શહેરોના સૈન્ય સ્થળો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો. ભારતે પહેલીવાર S-400 મિસાઇલનો ઉપયોગ કર્યો જેને સુદર્શન ચક્ર નામ આપવામાં આવ્યું છે.સુદર્શન ચક્રને તેજ, સટીક અને શક્તિશાળી માનવામાં આવે છે.

S-400 મિસાઇલને રશિયાની અલ્માઝ અંટે કંપનીએ બનાવી છે. આ એક અત્યાધુનિક મિસાઇલ છે જે હવામાં જોખમને ઓળખી શકે છે. આ મિસાઇલ એવી છે કે 400 કિ.મી દુર ટાર્ગેટને ખતમ કરી શકે છે. મતલબ કે સુરતમાં આ મિસાઇલ હોય તો મહારાષ્ટ્રના પુણેમાં ટાર્ગેટને ભોંગભેગો કરી શકે છે. આ મિસાઇલ એક સમયે 80 ટાર્ગેટને ઓળખી શકે અને એક જ સમયે 36 ટાર્ગેટ પર હુમલો કરી શકે તેટલી ક્ષમતા ધરાવે છે.

2018માં ભારતે રશિયા સાથે ડીલ કરી હતી.

Related Posts

Top News

તિરંગા યાત્રાથી ઓપરેશન સિંદૂરનું ગર્વ ભાજપે લીધું પણ કોંગ્રેસ અને અન્ય પક્ષો કેમ બેઠા રહ્યા?

(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને...
Opinion 
તિરંગા યાત્રાથી ઓપરેશન સિંદૂરનું ગર્વ ભાજપે લીધું પણ કોંગ્રેસ અને અન્ય પક્ષો કેમ બેઠા રહ્યા?

શું ભાજપના દાવથી ફરી એકવાર દેશમાં મંડલ રાજનીતી શરૂ થશે?

જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ, જે અગાઉ મંડલ રાજનીતિનો વિરોધ કરતુ હતું તેણે...
Politics 
શું ભાજપના દાવથી ફરી એકવાર દેશમાં મંડલ રાજનીતી શરૂ થશે?

ભાવેશ રોજિયા: ગુજરાત પોલીસનું ગૌરવ, ગુનેગારો માટે સંકટ

(ઉત્કર્ષ પટેલ) ગુજરાત પોલીસના ઇતિહાસના અનેક એવા અધિકારીઓનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે જેમણે પોતાની નિષ્ઠા, હિંમત અને બાહોશ...
Opinion 
ભાવેશ રોજિયા: ગુજરાત પોલીસનું ગૌરવ, ગુનેગારો માટે સંકટ

દ.ગુ.ના બિલિમોરાના એક છોકરાએ ડોમેઇન ચેટGPTને 126 કરોડમાં વેચ્યું

દક્ષિણ ગુજરાતના એક નાનકડા ટાઉન બિલીમોરામાં સામાન્ય પરિવારમાં ઉછરેલો એક છોકરો આજે સફળતાના શિખરો પર પહોંચી ગયો છે. તેણે Chat.Com ...
Tech and Auto 
દ.ગુ.ના બિલિમોરાના એક છોકરાએ ડોમેઇન ચેટGPTને 126 કરોડમાં વેચ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.