Khabarchhe એ 28 ચેન્જમેકર્સને પદ્મશ્રી મહાનુભાવો દ્વારા સન્માનિત કર્યા

સુરત: ગુજરાતના અગ્રણી ન્યૂઝ પોર્ટલ Khabarchhe.com Khabarchhe Innovator and Trendsetter Awards 2025નું આયોજન અવધ યુટોપિયા ખાતે કર્યું હતું. આ પ્રસંગે સમાજ, સંસ્કૃતિ, બિઝનેસ અને ઇનોવેશન ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર 28 પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું.

મુખ્ય અતિથિ તરીકે પરમ પૂજ્ય બ્રહ્મેશાનંદાચાર્ય સ્વામીજી, પીઠાધીશ્વર, શ્રી દત્ત પદ્મનાભ પીઠ, ગોવા તથા ગુરુમા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમાજમાં મૂલ્ય આધારિત ઇનોવેશનની જરૂરિયાત પર ભાર મૂક્યો.

વિશેષ અતિથિ તરીકે ત્રણ પદ્મશ્રી વિભૂતિઓ ઉપસ્થિત રહ્યા — જેમાં સૌરાષ્ટ્રમાં જળક્રાંતિના પ્રણેતા અને પાટીદાર સમાજના અગ્રણી મથુરભાઈ સવાણી, પ્રસિદ્ધ નાટ્યકાર યઝદીભાઇ કરંજીયા તથા વનવાસી વિસ્તારમાં સેવા કરનાર રમિલાબેન ગામીતે વિજેતાને સન્માનિત કર્યા હતા.

01

સન્માનિત 28 હસ્તીઓ:

1. ભાવિકા મહેશ્વરી – સૌથી યુવા આધ્યાત્મિક & પ્રેરણાત્મક વક્તા

2. SAI Women & Children Welfare Trust – રાષ્ટ્રીય & આંતરરાષ્ટ્રીય શાંતિ પહેલ

3. રાહુલ ગુપ્તા – ભારત લ્યુબ્રિકન્ટ્સ, 40 વર્ષનું યોગદાન

4. ડૉ. મનુ શર્મા – ધ ક્લિનિક, જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી

5. મમતા ધીરેન જાની – ઑન ટ્રેક એજ્યુકેશન, વિદેશ અભ્યાસ

6. ચેતન શાહ – સોલેક્સ એનર્જી લિમિટેડ, સોલાર ઇનોવેશન

7. રીતેશ મોદી – કેસરિયા ટેક્સટાઇલ કંપની, ટેક્સટાઇલ્સમાં ઝડપી વિકાસ

8. વિકાસ ચંપાલાલ દોશી – કોકો-હાઈ, લક્ઝરી બેવરેજ

9. ઘનશ્યામ ઇટાલિયા – લાઇફ લાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન, લગ્ન ક્ષેત્રે નવીનતા

10. દિપક સાંકડસરિયા – દીવેરા ડાયમંડ, લક્ઝરી જ્વેલરી

11. વિસ્પી ખરાડી – મિક્સ્ડ માર્શલ આર્ટ્સ અને ફિટનેસ

12. સમ્રાટ પાટીલ – શ્રી સાંઇ લીલા ગ્રુપ, ઉદ્યોગ & પરોપકાર

13. ડૉ. રંજીતસિંહ સોલંકી – ઇન્ટિગ્રેટિવ હર્બલ ટ્રીટમેન્ટ & ઑન્કોલોજી

14. સૌરવ જેતવાણી & આશિષ જેતવાણી – નવિન માર્ટ, ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ ઇનોવેશન

15. અજયભાઈ ઉંધાડ – અવધ આયુષ્કા, રિયલ એસ્ટેટ

16. CA રવિ છાવછરીયા – CA વિદ્યાર્થીઓને સશક્ત બનાવવામાં યોગદાન

17. પારસ પેઠાણી & અંકિત સેંજાલિયા – ગુજ્જુ રોક્સ, સોશિયલ મીડિયા

18. ડૉ. જગદીશ સખિયા – સખિયા સ્કિન ક્લિનિક

19. શ્રેયાંસ ગોયલ – શક્તિ ગ્રુપ ઑફ કંપનીઝ, કેમિકલ ઇન્ડસ્ટ્રી

20. વિષ્ણુકાંત પાલીવાલ & મનોજ અગ્રવાલ – GM Industrial Estate LLP

04

21. પ્રોગ્રેસ એલાયન્સ – બિઝનેસ નેટવર્કિંગ વિથ ફેમિલી વેલ્યૂઝ

22. શીતલ ચોખાવાલા – રેંટિયો, દાળ ઉદ્યોગ

23. વિરલ ભટ્ટ – વિરલ ઇન્વેસ્ટમેન્ટ્સ, નાણાકીય સલાહકાર

24. નેહા રાવત – ફેશન & મનોરંજન

25. આર્કિટેક્ટ આશિષ પટેલ – સસ્ટેનેબલ ઇન્ટીરિયર ડિઝાઇન

26. ઋષભ શાહ – નોમેડ્સ, રસોઇ & વિન્ટેજ ચાર્મ

27. શિવાની દિવ્યેશ કટારિયા – ભૂમ્મીકાર્ટ, ગૃહિણીઓ સશક્તિકરણ

28. કનૈયાલાલ પાંડવ – રાધે ઢોકળા પ્રા.લિ., ટેકઅવે ફૂડ

02

કાર્યક્રમની જ્યુરીમાં ડૉ. દક્ષેશ ઠાકર, પ્રોવોસ્ટ, વનિતા વિશ્રામ યુનિવર્સિટી; ડૉ. રુદ્રેશ વ્યાસ, પ્રોફેસર અને મનોવિજ્ઞાની; તથા અમિત શર્મા ખંડેલા, કાપડ ઉદ્યોગપતિ અને સમાજસેવક હતા. 

આઉટડોર પાર્ટનર્સમાં વૉવ એડ્વર્ટાઈઝમેન્ટના મોનિક મધવાણી, બ્રાઈટ આઉટડોર મુંબઈના યોગેશ લાખાણી અને શ્રદ્ધા પબ્લિસિટી જોડાયા હતા.

સ્ટ્રેટેજિક મીડિયા પાર્ટનર્સ તરીકે પ્રાઈમએક્સ મીડિયા ના નીતેશ દેસાઈ, બ્રાન્ડ ક્વેસ્ટના હિમાંશુ પરાશર, મેજિક સ્લેટના વિવેક દુબે તથા કલર્સ ઇવેન્ટ્સ એન્ડ એક્ટિવેશન્સના ઓર્નોબ મોઈત્રા રહ્યા હતા.

કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ ધ RT'S મીડિયા ના રૂપક ત્રિપાઠી, DT  ગ્રુપના દિનેશ પાંડે તથા ફોસ્ટા ના પ્રમુખ કૈલાશ હાકીમ ની રહી હતી.

પ્રસિદ્ધ ગુજરાતી લોકગાયક કશ્યપ દવે એ પોતાના મધુર સ્વરોથી સમારોહને સંગીતમય બનાવી દીધો હતો.

About The Author

Related Posts

Top News

બૂમરાહ-શ્રેયસ સહિત 8 સ્ટાર્સ નહીં રમે વિન્ડીઝ સીરિઝ, BCCIએ ઉતારવી પડશે નવી ટીમ, જાણો કારણ

સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડીઝ સામે રમાનારી ત્રણ મેચની વન-ડે સીરિઝમાં ટીમ ઈન્ડિયા પોતાના ઘણા મુખ્ય ખેલાડીઓ વિના મેદાનમાં ઉતરશે. તેનું કારણ...
Sports 
બૂમરાહ-શ્રેયસ સહિત 8 સ્ટાર્સ નહીં રમે વિન્ડીઝ સીરિઝ, BCCIએ ઉતારવી પડશે નવી ટીમ, જાણો કારણ

650 વર્ષ જૂની મસ્જિદ પર હોબાળો, ભાજપના નેતાએ કરી પૂજા; શિવલિંગ સ્થાપિત કરવાની કરી જાહેરાત

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના પાંડુઆમાં સ્થિત 650 વર્ષ જૂની ઐતિહાસિક 'આદિના મસ્જિદ' અંગે એક નવો વિવાદ ઉભો થયો...
National 
650 વર્ષ જૂની મસ્જિદ પર હોબાળો, ભાજપના નેતાએ કરી પૂજા; શિવલિંગ સ્થાપિત કરવાની કરી જાહેરાત

પરિવારને કાકડીની ખેતી માટે 1 કરોડ રૂપિયાની સબસિડી આપીને વિવાદમાં આવેલા નવા શિક્ષણ સચિવ વિશે જાણી લો

કેન્દ્ર સરકારે વરિષ્ઠ IAS અધિકારી નરેશ પાલ ગંગવારને નવા ઉચ્ચ શિક્ષણ સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ તેઓ પશુપાલન અને...
National 
પરિવારને કાકડીની ખેતી માટે 1 કરોડ રૂપિયાની સબસિડી આપીને વિવાદમાં આવેલા નવા શિક્ષણ સચિવ વિશે જાણી લો

વિદ્યાર્થીઓની જીત, સરકારે બધી માંગ માની લીધી, આંદોલન પૂરું કરાયું, મંગળવારે...

કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહ સાથે યોજાયેલી ત્રીજા રાઉન્ડની બેઠક બાદ પ્રદર્શનનું નેતૃત્વ કરી...
National 
વિદ્યાર્થીઓની જીત, સરકારે બધી માંગ માની લીધી, આંદોલન પૂરું કરાયું, મંગળવારે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.