મુકેશ અંબાણીના રાઇટ હેન્ડ 75 કરોડનો પગાર છોડીને જૈન સાધુ બની ગયા

મુકેશ અંબાણીના રાઇટ હેન્ડ ગણાતા અને રિલાયન્સમાં ઉચ્ચ હોદા પર નોકરી કરી ચુકેલા પ્રકાશ શાહ જૈન સાધુ બની ગયા છે. તેઓ 63 વર્ષની વયે રિલાયન્સમાંથી નિવૃત થયા ત્યારે તેમનો પગાર 75 કરોડ રૂપિયા હતો. પરંતુ બધી સંપત્તિ છોડીને પ્રકાશ શાહે પોતાની પત્ની નૈન શાહની સાથે સંસાર છોડીને સંયમનો માર્ગ અપનાવી લીધો છે.

પ્રકાશ શાહના 4 દીકરાઓ છે, જેમાંથી એક દીકરાએ તો પહેલા જ દીક્ષા લઇ લીધી હતી,બીજો દીકરો પરણીત છે અને એક સંતાન છે.પ્રકાશ શાહ રિલાયન્સમાં વાઇસ પ્રેસિડન્ટની પોષ્ટ પર હતા અને કંપનીના મુખ્ય નિર્ણયોમાં તેમનો મોટો ફાળો રહ્યો હતો. પ્રકાશ શાહને ઘણા વર્ષોથી જૈન દર્શનમાં ઉંડો રસ પડ્યો જેને કારણે તેમની આધ્યાત્મિક માન્યતાઓ વધારે મજબુત બની હતી.

About The Author

Related Posts

Top News

જમતો હતો પુત્ર, પિતાએ જ ગળું કાપી નાખ્યું; પત્ની અને પુત્રવધૂની જુબાનીના આધારે મળી સજા

બિહારના બેગુસરાયમાં કોર્ટે એક આરોપી પિતાને જમતી વખતે પુત્રનું ગળું કાપીને જીવ લઈ લેવા બદલ દોષિત ઠેરવ્યો છે અને તેને...
National 
જમતો હતો પુત્ર, પિતાએ જ ગળું કાપી નાખ્યું; પત્ની અને પુત્રવધૂની જુબાનીના આધારે મળી સજા

'સોરી જીયા, મમ્માને મરવું પડશે...' સાયબર છેતરપિંડી કરનારાઓએ એટલી હેરાન કરી કે મહિલાને પોતાનો જીવ આપી દીધો!

બિજનોરમાં એક મહિલા, જે 'ડિજિટલ ધરપકડ'ના નામે સાયબર છેતરપિંડી અને બ્લેકમેલિંગથી પરેશાન હતી, તેના મૃત્યુએ...
National 
'સોરી જીયા, મમ્માને મરવું પડશે...' સાયબર છેતરપિંડી કરનારાઓએ એટલી હેરાન કરી કે મહિલાને પોતાનો જીવ આપી દીધો!

મત નહીં આપનારના થાંભલા ઉખેડ્યા, દૂધ, પાણી બંધ કરવા ધમકી અને જગદીશભાઇની ટકોર પણ...

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો પછી ભાજપના હારી જનારા ઉમેદવારોએ કેટલીક જગ્યાએ થાંભલા ઉખેડી નાંખ્યા, કોઇ દૂધ ભરવાનું બંધ કરવાની...
Gujarat 
મત નહીં આપનારના થાંભલા ઉખેડ્યા, દૂધ, પાણી બંધ કરવા ધમકી અને જગદીશભાઇની ટકોર પણ...

બંગાળમાં મોટી બબાલ, બેલેટ બોક્સ ખૂલવાની વાત સાંભળતા મમતા બેનર્જી સ્ટ્રોંગ રૂમ પહોંચ્યા, ECએ આપ્યો જવાબ, જાણો સંપૂર્ણ કહાની

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ચૂંટણી પૂર્ણ થયા બાદ, એક મોટો વિવાદ ફાટી નીકળ્યો. મામલો હતો EVM અને પોસ્ટલ બેલેટ...
Politics 
બંગાળમાં મોટી બબાલ, બેલેટ બોક્સ ખૂલવાની વાત સાંભળતા મમતા બેનર્જી સ્ટ્રોંગ રૂમ પહોંચ્યા, ECએ આપ્યો જવાબ, જાણો સંપૂર્ણ કહાની
Copyright (c) Khabarchhe All Rights Reserved.