- National
- રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?
-copy27.jpg)
સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં બાબરને લાવનાર સાંગા હતા. સપાના સાંસદના આ નિવેદનથી રાજપૂત સમાજે ભારે વિરોધ નોંધાવ્યો છે અને શનિવારે આગ્રામાં મોટી સંખ્યામાં કરણી સેનાના કાર્યકરોએ પ્રદર્શન કર્યા હતા. તો આ રાણા સાંગા કોણ હતા તે વિશે જણાવીશુ.
સાંગા રાણાનું નામ હતું મહારાણા સંગ્રામ સિંહ અને 1484થી 1527 સુધી રહ્યા. રાણા સાંગા મેવાડના રાજપુત શાસક અને સિસોદીયા વશંજના ઉત્તરાધિકારી હતી. તેમણે 27 વર્ષની વયે શાસન સંભાળવાનું શરૂ કર્યુ હતું. 1508થી 1528 સુધી શાસન કરીને રાણાએ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત,ઉત્તર પ્રદેશ અને હરિયણાના કેટલાંક વિસ્તારોમાં સામ્રાજ્ય વિસ્તાર્યુ હતું.
રાણા સાંગા એક મહાન યોદ્ધા હતા. યુદ્ધ દરમિયાન તેમના શરીર પર 80 ઘા પડ્યા હતા. એક આંખ છિનવાઇ ગઇ હતી, એક હાથ અને એક પગ કપાયો હતો, છતા રાજ્ય માટે લડાઇ લડવાનું તેમનું જૂનુન ઓછું થયું નહોતું.
Related Posts
Top News
શું શશિ થરૂર ભાજપનો ખેસ પહેરી લેશે?
ગુજરાતની બે વિધાનસભા સીટની પેટાચૂંટણી માટે તારીખ જાહેર
ડાયમંડ પેકેજને ડાયમંડ વર્કર યુનિયને લોલીપોપ કેમ ગણાવ્યું?
Opinion
