દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન, ભારત મંડપમમાં 16 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી એમ 5 દિવસ સુધી AI ઇમ્પેક્ટ સમિટ 2026નું આયોજન થઇ રહ્યું છે અને તેમાં 100થી વધારે દેશોના 35000 ડેલિગેટસ આવવાના છે.

ગૂગલના CEO સુંદર પિચાઇ, ઓપન AIના સેમ ઓલ્ટમેન સહિત મોટા મોટા દિગ્ગજો દિલ્હીમાં આવવાના છે. આવા મોટા લોકો માટે ગાર્ડન લકઝરી સ્યુઇટ બુક થતો હોય છે જેનું ભાડું સામાન્ય દિવસોમાં  એક રાત્રીના 2 લાખ હોય છે, પરંતુ આ ઇવેન્ટને કારણે ટેક્સ સાથે રૂમનું ભાડું 32 લાખ રૂપિયા થઇ ગયું છે. એ સિવાયની લકઝરી હોટલોમાં પણ 6થી 7 લાખ રૂપિયા રૂમનું ભાડું થઇ ગયું છે.

About The Author

Related Posts

Top News

એન્થ્રોપિકનું ક્લાઉડ તમારા કમ્પ્યુટરના કીબોર્ડથી લઈને માઉસ સુધી બધી વસ્તુ ઓપરેટ કરશે; દરેક કામ જાતે જ કરશે!

ટેકની દુનિયામાં એક મોટો બદલાવ શરૂ થઇ ચુક્યો છે. અત્યાર સુધી, આપણે AIને પ્રશ્નો પૂછતા હતા અને તેના...
Tech and Auto 
એન્થ્રોપિકનું ક્લાઉડ તમારા કમ્પ્યુટરના કીબોર્ડથી લઈને માઉસ સુધી બધી વસ્તુ ઓપરેટ કરશે; દરેક કામ જાતે જ કરશે!

સુંદર પિચાઈની 'લોટરી' લાગી! ગૂગલે અપ્યું 6,400 કરોડનું સેલેરી પેકેજ; કેવી રીતે બનશે વિશ્વના સૌથી મોંઘા CEO?

ગુગલે આગામી 3 વર્ષમાં સુંદર પિચાઈનો કુલ સંભવિત પગાર 692 મિલિયન ડૉલર એટલ કે આશરે 6,400 કરોડ રૂપિયા સુધી વધારી...
Tech and Auto 
સુંદર પિચાઈની 'લોટરી' લાગી! ગૂગલે અપ્યું 6,400 કરોડનું સેલેરી પેકેજ; કેવી રીતે બનશે વિશ્વના સૌથી મોંઘા CEO?

જાપાની સ્ત્રીઓ 20-30 વર્ષના લગ્નજીવન પછી પતિઓને છૂટાછેડા કેમ આપી રહી છે? જાણો 'સિલ્વર ડિવોર્સ' શું છે

જાપાનમાં, લગ્ન કર્યાના દાયકાઓ પછી અલગ થવામાં યુગલોનું વલણ ઝડપથી વધી રહ્યું છે. આને 'સિલ્વર ડિવોર્સ' કહેવામાં...
World 
જાપાની સ્ત્રીઓ 20-30 વર્ષના લગ્નજીવન પછી પતિઓને છૂટાછેડા કેમ આપી રહી છે? જાણો 'સિલ્વર ડિવોર્સ' શું છે

આ ગામમાં દલિતોને વાળ નહોતા કપાતા, હવે સરકારે અપાવ્યો સમાન અધિકાર

કર્ણાટકના ગડગ જિલ્લાના શિંગાતલુર ગામમાં દલિત સમુદાયને વર્ષોથી વાળ કપાવવાની સેવાઓથી વંચિત રાખવામાં આવતા હતા. સમાજ કલ્યાણ વિભાગના સૂત્રોના જણાવ્યા...
National 
આ ગામમાં દલિતોને વાળ નહોતા કપાતા, હવે સરકારે અપાવ્યો સમાન અધિકાર
Copyright (c) Khabarchhe All Rights Reserved.