વિદેશમાં કમાણી, કરોડોની બચત છતા ભારતીયો દેશ પાછા કેમ નથી આવવા માંગતા?

જે ભારતીયો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે કે પછી બીજા કોઈ વિકસિત દેશોમાં જાય છે તેમનો મુખ્ય હેતુ પૈસા કમાવવાનો હોય છે. જોકે, પૈસા કમાઈ લીધા બાદ અને સારી એવી બચત કરી લીધા પછી પણ ભાગ્યે જ કોઈ ભારતીય પોતાના વતન પાછા આવવા માંગે છે. તેનો મતલબ એવો નથી કે આ પરદેસી ઈન્ડિયન્સ પોતાના દેશથી નફરત કરે છે, પરંતુ તેનું ખરૂં કારણ એ છે કે તેમને ઈન્ડિયાની લાઈફ મુશ્કેલ જ્યારે વિદેશમાં લાઈફ ઘણી આસાન લાગે છે.

જાણકારોનું કહેવું છે કે,ફોરેન કન્ટ્રીઝમાં વર્ક કલ્ચર ઘણું સારૂં છે, કાયદા અને નિયમો સ્પષ્ટ છે તેમજ ઓવરટાઈમનો પણ પગાર મળે છે અને ઈન્ડિયાની સરખામણીએ કરપ્શન ઘણું ઓછું છે. તો બીજી તરફ ઈન્ડિયામાં પોલ્યૂશન, ટ્રાફિક અને રોજબરોજની જિંદગીનો સ્ટ્રેસ લોકોને થકવી નાખે છે.

About The Author

Related Posts

Top News

વિદેશમાં કમાણી, કરોડોની બચત છતા ભારતીયો દેશ પાછા કેમ નથી આવવા માંગતા?

જે ભારતીયો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે કે પછી બીજા કોઈ વિકસિત દેશોમાં જાય છે તેમનો મુખ્ય હેતુ...
National 
વિદેશમાં કમાણી, કરોડોની બચત છતા ભારતીયો દેશ પાછા કેમ નથી આવવા માંગતા?

અધિકારી પોતાની ઓફિસ સામે 'ભીખ માંગવાનો વાટકો' લઈને બેસી ગયા; કારણ જાણીને તમને ગુસ્સો આવશે

બિહારના બક્સરની એક મહિલા ગ્રામીણ અધિકારીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે એકલી બેઠેલી જોવા મળે છે...
National 
અધિકારી પોતાની ઓફિસ સામે 'ભીખ માંગવાનો વાટકો' લઈને બેસી ગયા; કારણ જાણીને તમને ગુસ્સો આવશે

શું કફન પર હજુ પણ GST લાગે છે? સરકારે આપ્યો આ જવાબ

તાજેતરમાં જ, સંસદમાં વાતાવરણ એ સમયે ગરમાયું હતું, જ્યારે લોકસભાના એક સાંસદે દૂધ અને શિક્ષણ જેવી મૂળભૂત જરૂરિયાતો...
Business 
શું કફન પર હજુ પણ GST લાગે છે? સરકારે આપ્યો આ જવાબ

કૂતરા 'ટોમી'ના ભણવા પર મહિને 1.68 લાખ ખર્ચ કરે છે મહિલા! બસમાં શાળાએ જાય છે, સુવિધાઓ એવી કે માણસોને ઈર્ષ્યા આવે

ચીનના શાંઘાઈમાં એક મહિલાએ તેના પાલતુ સમોયેડ કૂતરાને 'ડોગ કિન્ડરગાર્ટન'માં દાખલ કરવા માટે દર મહિને રૂ. 1.68...
World 
કૂતરા 'ટોમી'ના ભણવા પર મહિને 1.68 લાખ ખર્ચ કરે છે મહિલા! બસમાં શાળાએ જાય છે, સુવિધાઓ એવી કે માણસોને ઈર્ષ્યા આવે
Copyright (c) Khabarchhe All Rights Reserved.