ગોપાલે તો ગામ ગાંડુ કર્યું, વાંકાનેરના MLA પણ કૂદી પડ્યા

મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ તાજેતરમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબી આવીને ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો પછી ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાટો આવી ગયો છે.ગોપાલે આ ચેલેન્જ સ્વીકારી પણ લીધી.

હવે વાંકાનેરના ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણી પણ આ ચેલેન્જ ચેલેન્જના ખેલમાં કુદી પડ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને કહ્યુ કે, જો મોરબીમાં કાંતિ અમૃતિયા હારી જાય તો હું પણ વાંકાનેરમાંથી મારું રાજીનામું આપી દઇશ. તેમણે ચેલેન્જ ફેંકી કે મોરબીમાં માત્ર ગોપાલ ઇટાલિયા જ નહીં આમ આદમી પાર્ટીનો કોઇ રાષ્ટ્રીય નેતા પણ ચૂંટણી લડવા માંગતો હોય તો અમે સ્વાગત કરીશું.

કાંતિ અમૃતિયાએ એવી ચેલેન્જ ફેંકી હતી કે જો પોતે મોરબીમાં હારી જાય તો ગોપાલ ઇટાલિયાને 2 કરોડ આપશે.

About The Author

Related Posts

Top News

IPLમાંથી બહાર થયા પછી વૈભવ સૂર્યવંશી રડવા લાગ્યો; સપોર્ટ સ્ટાફે આપી સાંત્વના, જુઓ વીડિયો

કરોડો ફેન્સના દિલ જીતી લેનાર ખેલાડી વૈભવ સૂર્યવંશીની ટીમનો IPL 2026માં સફરનો અંત આવી ગયો છે. શુક્રવારે (29 ...
Sports 
IPLમાંથી બહાર થયા પછી વૈભવ સૂર્યવંશી રડવા લાગ્યો; સપોર્ટ સ્ટાફે આપી સાંત્વના, જુઓ વીડિયો

એવું શું થયું કે જાપાને ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો

જાપાને ભારતમાંથી આયાત થતી કેરીઓ પર પ્રતિબંધ લાદ્યો છે. તેનું કારણ એ છે કે ભારતમાં કેરીને જીવાત અને ચેપથી બચાવવા...
Business 
એવું શું થયું કે જાપાને ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો

આ મહિલાના ભોળા ચહેરા પર ન જતા... પહેલા પતિ, સાસૂ સહિત 4ને કાપી નાખ્યા પછી બધાને કારમાં નાખી સળગાવી દીધા

રાજસ્થાનના અજમેર જિલ્લાના બોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શ્રીરામપુરા ગામમાં એક કૌટુંબિક વિવાદે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું. અહીં, ...
આ મહિલાના ભોળા ચહેરા પર ન જતા... પહેલા પતિ, સાસૂ સહિત 4ને કાપી નાખ્યા પછી બધાને કારમાં નાખી સળગાવી દીધા

પ્લાસ્ટિકની બનશે ભારતીય નોટો! RBI પોલિમર કરન્સી શરૂ કરવાનું વિચારી રહી છે

ભારતીય રિઝર્વ બેંક (RBI) દેશમાં પ્લાસ્ટિક (પોલિમર)ની નોટો રજૂ કરવાનું વિચારી રહી છે. પટના અને મુંબઈમાં યોજાયેલી સેન્ટ્રલ બેંકના...
Business 
પ્લાસ્ટિકની બનશે ભારતીય નોટો! RBI પોલિમર કરન્સી શરૂ કરવાનું વિચારી રહી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.