Malvika Sonavadiya
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
કોમ્પ્રોમાઈઝ કરવાથી નથી મળતી ફિલ્મો, ના કહેવું જરૂરી છે: ઈમ્તિયાઝ અલી
Published On
By Malvika Sonavadiya
ફિલ્મ મેકર ઈમ્તિયાઝ અલીએ સેટ પર વુમન સેફટી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થનારા કાસ્ટિંગ કાઉચ પર વાત કરી. જે દરમિયાન તેમણે કરીના કપૂરનો પણ ઉલ્લેખ કર્યો અને ઉદાહરણ આપતા સમજાવ્યું કે જબ વી મેટના સેટ પર કઈ રીતે તે એકદમ સુરક્ષિત...
64 વર્ષની રાજનીતિની 'છેલ્લી બાજી'માં શરદ પવારની હારના કારણો જાણો
Published On
By Malvika Sonavadiya
શરદ પવારે 6 દાયકાઓથી વધુ મહારાષ્ટ્રથી લઈને કેન્દ્ર સુધીની રાજકીય ઇનિંગ સફળતા પૂર્વક પાર પાડી છે. પરંતુ, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંતર્ગત તેમની પાર્ટીને જનતાએ નકારી દીધી છે. અહિયાં સુધી કે તેમના ગઠબંધન મહાવિકાસ અઘાડીને પણ મોટી હારનો સામનો કરવો પડ્યો...
બિગબોસના એઝાઝના ઇન્સ્ટા અને FB પર કુલ 10 મિલિયન ફોલોઅર્સ પણ વોટ મળ્યા ફક્ત 155
Published On
By Malvika Sonavadiya
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વર્સોવા સીટ ચર્ચાનો વિષય બની ગઈ છે. નગીના સાંસદ ચંદ્રશેખર આઝાદની પાર્ટી આઝાદ સમાજ પાર્ટી તરફથી ચૂંટણી લડનારા એક્ટર એઝાઝ ખાનને અત્યાર સુધી કુલ 155 વોટ મળ્યા છે જોકે ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 5.6 મિલિયન છે....
‘મેં આટલી મુશ્કેલ ચૂંટણી ક્યારેય નથી જોઈ’, જીત્યા પછી બોલ્યા હેમંત સોરેન
Published On
By Malvika Sonavadiya
હેમંત સોરેને કહ્યું, ‘અમે અમારું હોમવર્ક કરી લીધું હતું અને અમારા લક્ષ્યો નક્કી કરી લીધા હતા. અમે જાણતા હતા કે આ ખૂબ જ મુશ્કેલ જંગ થવાની છે. આથી જ અમે અમારી ટીમની સાથે જમીન પર કામ કરવા માટે નીકળી પડ્યા...
અક્ષય કુમારે કહ્યું જો શૂટિંગમાં આટલા દિવસો લાગશે તો હું નહીં કરું કામ
Published On
By Malvika Sonavadiya
અક્ષય કુમારની ગણતરી હાલના સમયમાં બોલિવુડના સફળ અભિનેતાઓમાં કરાઈ છે. અક્ષય કુમાર દર વર્ષે ઘણી હિટ ફિલ્મો આપે છે. હાલમાં તેમની લગભગ અડધો ડઝન ફિલ્મો લાઇમ લાઈટમાં છે. તેનું કહેવું છે કે તે એવી ફિલ્મો કરે છે જે એક નિયંત્રિત...
રાજસ્થાનના એવા 3 ગામ કે જ્યાં યુવતીઓના લગ્ન પર આપવો પડે છે દંડ, જાણો કારણ
Published On
By Malvika Sonavadiya
રાજસ્થાનના બુંદી જિલ્લાના 3 ગામડામાં પંચ પટેલોનું તુઘલકી ફરમાન ચાલી રહ્યું છે. ત્યાંના ગામોમાં પંચ પટેલોએ કંજર સમાજની યુવતીઓના લગ્ન પર બંધન લગાવી રાખ્યું છે. જેને પગલે ત્યાંની યુવતીઓ ખોટું કામ કરવા માટે મજબુર બની છે. રાજસ્થાનના આ ત્રણ ગામોમાં...
રેસિંગમાં 180 કિલોમીટરની ઝડપે ભાગી રહેલી બાઈક ફંગોળાઈ, વીડિયો જોઈ ડરી જવાય
Published On
By Malvika Sonavadiya
બાઇક રેસિંગ જોઈને તેના ચાહકોને ઘણી મજા આવે છે. પરંતુ બાઈકરો આ બધું પોતાના જીવને જોખમમાં મુકીને કરતા હોય છે. બાઈક રેસિંગ દરમ્યાન બાઈકરો પોતાના જીવ સાથે રમત રમીને બાઈક રેસિંગ કરતા હોય છે. જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે...
થોડા પૈસા માટે આ હદ સુધી જતી રહી હતી ઉર્ફી જાવેદ, હવે થઈ રહ્યો છે પસ્તાવો
Published On
By Malvika Sonavadiya
ખુબ જ ઓછા સમયમાં પોતાના ફેશન સેન્સને કારણે ઉર્ફી જાવેદે ફેશન ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. ખાસ વાત એ છે કે ઉર્ફીના ડ્રેસ બીજું કોઈ નહી પણ ઉર્ફી પોતે જ ડિઝાઇન કરે છે અને આ ડ્રેસને સીવે પણ પોતે...
ચૂપચાપ નોકરી અપાવી રહ્યો છે આ સાઉથનો અભિનેતા, એક લાખ યુવાનોને મળી ચૂકી છે નોકરી
Published On
By Malvika Sonavadiya
પોંડિચેરીના એક સામાજિક કાર્યકર્તાએ એક ખુલાસો કર્યો છે કે, અભિનેતા વિજય સેતુપતિએ ચૂપચાપ રાજ્યમાં એક લાખથી વધુ લોકોને રોજગારી અપાવવામાં મદદ કરી છે. આ કાર્યકર્તા વીરરાહવન, વલ્લલર વેલાઈ વૈપુ સેવા ઈયક્કમ નામની એક બિન-સરકારી સંગઠન ચલાવે છે. જે યુવકોને ફ્રીમાં...
ટૂથબ્રશની જેમ હવે બદલી શકાશે ગાડીના ટાયર, આ રીતે ખબર પડશે ટાયર બદલવાનો સમય
Published On
By Malvika Sonavadiya
આપણે સૌ જાણીએ છે કે, ખરાબ ટાયરો સાથે ગાડી ચલાવવી પોતાની સુરક્ષા સાથે રમત કરવા જેવું છે, પરંતુ ઘણા લોકોને એ ખબર નથી હોતી કે ગાડીના ટાયર ક્યારે બદલવા જોઈએ. ત્યારે આ સમસ્યાનો ઉકેલ એક ટાયર કંપની દ્વારા લાવવામાં આવ્યો...
દેશનું એક માત્ર રેલવે સ્ટેશન, જ્યાં જવા માટે જરૂર પડે છે વીઝા અને પાસપોર્ટની
Published On
By Malvika Sonavadiya
આજે અમે તમને દેશના એકમાત્ર એવા રેલવે સ્ટેશન વિશે જણાવવા જઈ રહ્યા છે કે, જ્યાં જવા માટે વિઝા અને પાસપોર્ટની જરૂરત પડે છે. આ સ્ટેશન 24 કલાક ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓથી ઘેરાયેલું રહે છે. ભારતીય રેલવે (Indian Railway) દુનિયાનું ચોથું...
મુન્ની બદનામ હુઈથી લઈને ચોલી કે પીછે સુધીના,હિટ ગીત પાકિસ્તાનમાંથી કરાયા છે કૉપી
Published On
By Malvika Sonavadiya
કચ્ચા બદામ ગીત યાદ છે ? મગફળી વેચવાવાળા વ્યકિતનું ગીત 'કચ્ચા બદામ' જોત જોતામાં સોશિયલ મીડિયા પર ખુબજ પ્રખ્યાત થઇ ગયું હતું. ભુબન બાદયાકર નામના વ્યકતિએ આ ગીત ગાયું હતું. વાયરલ થયા પછી આ ગીત પર દેરક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.