Mirani Patel

પુલવામામાં થયેલા હુમલા મુદ્દે અમેરિકાએ પાકિસ્તાનને આપી ચેતવણી

ગઈકાલે કાશ્મીરના પુલવામામાં થયેલા આંતકી હુમલામાં સૌ કોઈ ભારતની પડખે ઊભું રહ્યું છે. દરેક દેશના પ્રેસીડેન્ટની પ્રતિક્રિયાઓ આવી રહી છે ત્યારે અમેરિકા પણ પાકિસ્તાનને ખંખેરી રહ્યું છે. 37 CRPFના જવાનો આતંકી હુમલામાં શહીદ થયા છે ત્યારે આ દેશની સૌથી ગોઝારી...
National  World  Politics 

પુલવામા હુમલા પર સિદ્ધુનું વિવાદાસ્પદ નિવેદન

14મી ફેબ્રુઆરીએ કાશ્મીરના પુલવામા જે સીઆરપીએફના જવાનો પર આંતકવાદી હુમલો થયો અને 39 જવાનો શહીદ થયા તેમાં તમામના નિવેદનો આવી રહ્યા છે ત્યારે પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ નિવેદન આપતા તેઓ ભેરવાય ગયા છે. સિદ્ધુએ આંતકી હુમલા વિશે...
National  Politics 

પુલવામા: ગુજરાતી પરિવારે લગ્નમાં ભોજન સમારંભ રદ કરી લીધો આ સંવેદનશીલ નિર્ણય

14મી ફેબ્રુઆરીના રોજ કાશ્મીરના પુલવામામાં જે આતંકી હુમલો થયો છે તેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશભરમાં પડ્યા છે. સોશિયલ મીડિયા અને સોશિયલ ઇવેન્ટમાં સૌ કોઈ ભારતવાસી પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે. વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ પણ બે મિનિટના મૌન રાખીને શોક પાળ્યો...
Gujarat  South Gujarat 

પહેલીવાર અબુ ધાબીમાં થશે હિન્દુ મંદિરનો શિલાન્યાસ

અબુ ધાબીમાં પહેલીવાર હિન્દુ મંદિર બનવા જઇ રહ્યુ છે. ત્યારે ત્યાંના મીડિયા રિપોર્ટના આધારે એપ્રિલ 2019માં આ મંદિરનો શિલાન્યાસ થશે. વર્ષ 2015માં જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈની મુલાકાતે હતા તે દરમ્યાન UAEના કેપિટલ એટલે કે અબુ ધાબીમાં મંદિર બનવાની...
World  Offbeat  Astro and Religion 

વસ્તીમાં પાછળ પણ ઇ-વેસ્ટ કરવામાં નંબર વન છે આ દેશ

દુનિયામાં આ સમયે ઇ વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક કચરો વધતો જાય છે. વર્ષ 2018માં ઇ વેસ્ટ 48.5 મિલીયન ટન સુધી પહોંચી ગયો છે. આ ઇ કચરાની કિંમત 62.5 બિલીયન ડોલર છે જે ઘણાં દેશોની જીડીપી કરતા વધારે છે. દુનિયાના નાના...
Science  Tech and Auto  World 

રામ જન્મભૂમિનો ચુકાદો 24 કલાકમાં જ આવી જવો જોઇએ: CM યોગી

ઉત્તર પ્રદેશ વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપતા UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે રામ જન્મભૂમિ એક આસ્થા સાથે જોડાયેલો વિષય છે અને ન્યાયાલયે પણ જન આસ્થાનું સન્માન કરતા 24 કલાકની અંદર આ મુદ્દા પર ચુકાદો આપી...
National  Politics  Astro and Religion 

હુડી બાદ 'Namo Again'ની કુર્તીઓ આવી માર્કેટમાં

લોકસભાના ઇલેક્શને લોકો માટે એક તહેવાર જેવો માહોલ ઊભો કર્યો છે. હાલમાં એક ખાનગી કંપનીમાં 'નમો અગેન' નામની બોયઝની ટીશર્ટ, કેપ, અને હુડીઝ મળતી હતી ત્યારે તેના ક્રેઝથી અભિભૂત થઈને સુરતની એક ફેશન ડિઝાઇનરે 'નમો અગેન' લખાણની કુર્તીઓ બનાવી છે....
South Gujarat  Fashion & Beauty 

સિદ્ધુએ કેમ કહ્યું ભારતને કોહિનૂર મળી ગયો?

લોકસભાના ઇલેક્શનનો પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલુ થઇ ગયો છે. દરેક જગ્યાએ દરેક પક્ષો પ્રચાર પ્રસાર કરવા લાગ્યા છે. સોમવારના રોજ લખનૌમાં પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે 15 કિમી લાંબો રોડ શો કરીને પાવર ઓફ પ્રિયંકા...
Politics 

રોર્બટ વાડ્રાએ પ્રિયંકાને આપી આ એનિવર્સરી ગીફ્ટ

લોકસભાની ચૂંટણી પહેલા પ્રિયંકા ગાંધીની સક્રીય રાજનીતિમાં પ્રવેશના કારણે કોંગ્રેસમાં અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં અનેરો જોશ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધી વાડ્રા પણ પોતાના સંસારથી થોડા સમય માટે દૂર રહીને પોતાની જવાબદારી નીભાવી રહી છે. પ્રિયંકા ગાંધી હાલ...
Politics 

વડાપ્રધાન મિડ-ડે મીલ યોજના હેઠળ આજે 300 કરોડમી થાળી પીરસશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક કાર્યમાં વ્યસ્ત હોય છે ત્યારે આજે તેઓ પોતાના શિડ્યુલ્ડમાંથી સમય કાઢીને બાળકોને મળશે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બાળકોને જમવાનું આપશે. જીહાં, અક્ષય પાત્ર ફાઉન્ડેશનના મીડિયા નિયામક નવીન દાસના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
Woman & Kids  National  Governance  Politics  Education  Health  Food 

10 વર્ષના ટેણિયાએ અને 66 વર્ષના વૃદ્ધે રચ્યો ઇતિહાસ

સુરતના લાઇફ સાઇકલીંગ ગ્રુપ (એલસીજી) દ્વારા અરુણાચલ પ્રદેશના અત્યંત દુર્ગમ, નિર્જન અને જ્યાં પાકા રસ્તા પણ નથી, ત્યાં સુરતના 18 સાયકલિસ્ટોએ 500 કિલોમીટરનો પ્રવાસ ખેડીને અનેરી સિદ્ધિ હાંસલ કરી હતી. સુરતી સાયકલિસ્ટોએ 500 કિલોમીટરની એડવેન્ચરીયસ સાયકલિસ્ટ ટુર દરમ્યાન પાંચ નવા...
Gujarat  South Gujarat 

કરીનાનો આ વીડિયો મહિલાઓને આપી રહ્યો છે નવો જોશ, સોશિયલ મીડિયામાં થયો વાયરલ

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. જેમાં કરીના કપૂર ખાન મહિલાઓ માટે દિલથી કહે છે, કે લાઇફ એક ફિલ્મ છે તો છોકરી ની ઓપનીંગ સ થી સોરી થી શરૂ થાય છે જેમાં સ્ત્રીઓની...
Woman & Kids  Entertainment  Offbeat