#IPL2018: દિલ્હી વિરુદ્ધ કિંગ્સ ઈલેવન પંજાબે ટોસ જીત્યો, જુઓ પ્લેઈંગ ઈલેવન

IPLની 11મી સિઝનનો ધમાકેદાર ઓપનિંગ સેરેમની બાદ પ્રારંભ થઈ ગયો છે. રવિવારના રોજ આજે બે મેચ રમાશે, જેમાં IPLની બીજી મેચમાં આજે કિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે મેચ રમાવાની છે, જેમાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે ટોસ જીતીને દિલ્હી ડેરડેવિલ્સને બેટિંગ આપવાનો નિર્ણય કર્યો હતો. કિંગ્સ ઈલેવન પંજાબની કમાન રવિચંદ્રન અશ્વિનના હાથમાં છે, જ્યારે દિલ્હી ડેરડેવિલ્સની કમાન ગૌતમ ગંભીરના હાથમાં છે.

સ્થળઃ આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલી

અમ્પાયરઃ રોડ ટકર, કે. અનંતાપદમાનભમ, નિતિન મેનન, નિતિન પંડિત

રેફરીઃ જવાગલ શ્રીનાથ

કિંગ્સ ઈલેવન પંજાબ:

L Rahul, M Agarwal, K Nair, Y Singh, D Miller, MP Stoinis, A Patel, R Ashwin, A Tye, M Sharma, M Ur Rahman

દિલ્હી ડેરડેવિલ્સ:

G Gambhir, C Munro, R Pant, S Iyer, C Morris, V Shankar, D Christian, R Tewatia, A Mishra, T Boult, M Shami

જુઓ મેચ પહેલા શું કહ્યું યુવરાજ સિંહે...

About The Author

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.