- World
- અમેરિકાનો ઇરાન પર હુમલો, પેટ્રોલના ભાવ વધારા માટે તૈયાર થઇ જજો
અમેરિકાનો ઇરાન પર હુમલો, પેટ્રોલના ભાવ વધારા માટે તૈયાર થઇ જજો
By Khabarchhe
On
26.jpg)
ઇઝરાયલ અને ઇરાન વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધ ચાલી જ રહ્યુ હતું તેમા હવે અમેરિકા પણ કુદી પડ્યું છે.ભારતીય સમય મુજબ વહેલી સવારે 4-30 વાગ્યે અમેરિકાએ ઇરાનના 3 પરમાણુ સ્થળોને નષ્ટ કરી દીધા છે અને ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રજોગ સંબોધનમાં આ માહિતી આપી છે. ઇરાને પણ ઇઝરાયલના 14 શહેરો પર હુમલા કર્યા છે.
જાણકારોનું કહેવું છે કે અમેરિકાના હુમલાને કારણે ક્રુડ ઓઇલના ભાવો 120 ડોલરની ઉપર પહોંચી જશે અને મોંઘવારી વધશે. જે પી મોર્ગેન જેની સંસ્થાઓએ એક રિપોર્ટમાં આ દાવો કર્યો છે.
જાણકારોનું કહેવું છે કે, સોમવારે ભારતીય શેરબજાર પણ માઠી અસર જોવા મળી શકે છે. સોનાના ભાવો ફરી ઉછળી શકે છે.
Related Posts
Top News
Published On
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) ઘોંચમાં પડ્યો છે. આ પ્રોજેક્ટમાં 1297 રોકાણકારો સાથે 1000 કરોડ...
હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?
Published On
By Nilesh Parmar
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે રાત્રે સુરતમાં સર્કીટ હાઉસમાં રાત્રે ડાયમંડ વેપારીઓએ સાથે એક બેઠક કરી હતી જેને કારણે સુરત...
લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’
Published On
By Parimal Chaudhary
મહારાષ્ટ્રમાં આર્થિક રીતે પછાત મહિલાઓ માટે બનાવવામાં આવેલી લાડકી બહેન યોજના હેઠળ 14000થી વધુ પુરુષોએ છેતરપિંડી કરીને નાણાકીય લાભ મેળવ્યા...
PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?
Published On
By Nilesh Parmar
જે માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઇજ્ઝુએ 2024માં ઇન્ડિયા આઉટ કેમ્પેઇન કર્યું હતું એ જ રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે લાલ જાજમ...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.