વિશ્વનો સૌથી મોટો ધર્મ ખ્રિસ્તી, મુસ્લિમ બીજા, હિન્દુ ત્રીજા ક્રમે... ચોથા ધર્મ વિશે જાણીને ચોંકી જશો!

તમારે એ જાણી લેવું જોઈએ કે, ખ્રિસ્તી ધર્મનું પાલન કરનારા લોકો વિશ્વમાં સૌથી વધુ છે. તેમની સંખ્યા 31.6 ટકા છે. મુસ્લિમ સમુદાયના લોકો બીજા ક્રમે આવે છે, જેનો આંકડો 25.8 ટકા છે. હિન્દુઓ ત્રીજા નંબરે આવે છે. વિશ્વમાં હિન્દુઓની સંખ્યા 15.1 ટકા છે. જોકે, તમે ભાગ્યે જ ચોથા સૌથી મોટા 'ધર્મ' વિશે સાંભળ્યું હશે. હા, જો વિશ્વના સૌથી મોટા ધાર્મિક સમુદાયોની યાદી બનાવવામાં આવે તો બિનસંબંધિત સમુદાયો ચોથા નંબરે આવશે. આ એવા લોકોનો સમૂહ છે જે કોઈ પણ ધર્મમાં માનતા નથી. તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં તેમની સંખ્યા 14.4 ટકા છે.

Muslim
hindi.news18.com

તેના પછી આવે છે બૌદ્ધો જૅમી સંખ્યા 6.6 ટકા છે, અને આગળની યાદીમાં યહૂદીઓ 0.2 ટકા સાથે આવે છે. આ યાદી વિશ્વની વસ્તી (2022) ધર્મના આધારે તૈયાર કરવામાં આવી છે. આ માહિતી એટલા માટે ચર્ચામાં છે, કારણ કે પ્યુ રિસર્ચ સેન્ટરે એક સર્વેમાં કહ્યું છે કે, વિશ્વમાં મોટી સંખ્યામાં લોકો ધર્મ છોડી રહ્યા છે. આમાં પણ ખ્રિસ્તી ધર્મ છોડનારા લોકોની સંખ્યા સૌથી વધુ છે.

Hindu
jansatta.com

વિશ્વમાં ખ્રિસ્તીઓની સંખ્યા-31.6 ટકા, વિશ્વમાં મુસ્લિમોની સંખ્યા-25.8 ટકા, વિશ્વમાં હિન્દુઓની સંખ્યા-15.1 ટકા, વિશ્વમાં બિનસંબંધિત ધર્મના (જે કોઈપણ ધર્મમાં માનતા નથી) લોકોની સંખ્યા-14.4 ટકા, વિશ્વમાં બૌદ્ધોની સંખ્યા-6.6 ટકા, વિશ્વમાં પરંપરાગત ધર્મોની સંખ્યા-5.4 ટકા, વિશ્વમાં અન્ય ધર્મના લોકોની સંખ્યા-0.8 ટકા, વિશ્વમાં યહૂદી ધર્મની સંખ્યા-0.2 ટકા. અહીં તમને બતાવી દઈએ કે, ધર્મ છોડી રહેલા મોટાભાગના લોકો યુવાન, શિક્ષિત અને પુરુષો છે.

Buddhist
hindi.news18.com

સ્પેન, સ્વીડન, નેધરલેન્ડ, જર્મની, કેનેડા, UK, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાથી મોટી સંખ્યામાં લોકોએ ખ્રિસ્તી ધર્મ છોડી દીધો. સ્પેનમાં તો ખ્રિસ્તીઓની સંખ્યા ઘટીને 54 ટકા થઈ ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે, ઇટાલીમાં પણ 20 ટકા લોકોએ ખ્રિસ્તી ધર્મ છોડી દીધો છે. તેવી જ રીતે, બૌદ્ધ ધર્મના અનુયાયીઓ પણ સમગ્ર વિશ્વમાં પોતાનો ધર્મ છોડી રહ્યા છે. પ્યુ રિસર્ચનો રિપોર્ટ ચોંકાવનારો છે.

About The Author

Related Posts

Top News

પ્રેમ, લગ્ન અને વિદેશમાં સ્થાયી થવાની લાલચ... વકીલને કંગાળ કરી નાંખ્યા

સાયબર ક્રાઇમના કેસ સતત વધી રહ્યા છે, અને છેતરપિંડી કરનારાઓ હવે લોકોને ફસાવવા માટે નવી નવી પદ્ધતિઓનો ઉપયોગ કરી...
Gujarat 
પ્રેમ, લગ્ન અને વિદેશમાં સ્થાયી થવાની લાલચ... વકીલને કંગાળ કરી નાંખ્યા

HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીનું રાજીનામાથી રોકાણકારોમાં ખળભળાટ, હવે કોણ સંભાળશે સુકાન?

ભારતની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંક તરફથી મોટા સમાચાર આવ્યા છે, જેણે બેંકિંગ ક્ષેત્ર અને શેરબજાર બંનેને આશ્ચર્યચકિત...
Business 
HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીનું રાજીનામાથી રોકાણકારોમાં ખળભળાટ, હવે કોણ સંભાળશે સુકાન?

'મને ફોન આપી દે નહીંતર હું ટ્રેનમાંથી ઉતારી મુકીશ,' મુસાફરે ચુપકેથી ઘટના રેકોર્ડ કર્યા પછી...

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મુસાફર અને ટ્રેન ટિકિટ એક્ઝામિનર (TTE) ...
National 
'મને ફોન આપી દે નહીંતર હું ટ્રેનમાંથી ઉતારી મુકીશ,' મુસાફરે ચુપકેથી ઘટના રેકોર્ડ કર્યા પછી...

આસામમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, પ્રતિક બોરદોલોઇએ આ બેઠક પરથી ટિકિટ પાછી આપી દીધી

આસામમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. એવામાં, તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે....
Politics 
આસામમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, પ્રતિક બોરદોલોઇએ આ બેઠક પરથી ટિકિટ પાછી આપી દીધી

Opinion

કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક
(ઉત્કર્ષ પટેલ) સુરત ભારતનું ટેક્સટાઇલ કેપિટલ અહીં અનેક ઉદ્યોગપતિઓએ પોતાની મહેનત અને દૂરંદેશીથી વિશ્વમાં નામના મેળવી છે. આવા જ સફળ...
છેવાડાના આદિવાસી ગામડાઓ: વિકાસના દીવા તળે અંધારું જ્યાં દીવો પ્રગટાવવો જરૂરી છે
શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
Copyright (c) Khabarchhe All Rights Reserved.