Kishor Boricha

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ ભોગવવું પડ્યું, જેના લીધે તેની હાર થઈ, જ્યારે દક્ષિણ આફ્રિકાએ ધમાકેદાર બેટિંગ કરીને શ્રેણી 1-1થી બરાબર કરી...
Sports 

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની અરજીને કડક થઇને ફગાવી દીધી હતી. જસ્ટિસ B.V. નાગરત્નાની આગેવાની હેઠળની બેન્ચે અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો અને...
National 

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ રહી છે. જ્યારે USમાં તો તેનું વેચાણ ચાર વર્ષના સૌથી નીચલા સ્તરે ઝડપથી ઘટી ગયું છે, જ્યારે ભારત...
Tech and Auto 

અદાણી ગ્રુપ લગાવી રહ્યું છે વિશ્વનો સૌથી મોટો સૌર પ્લાન્ટ!

જો ભારતના કોર્પોરેટ જગતને શતરંજની રમત માનવામાં આવે છે, તો અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના ડિરેક્ટર પ્રણવ અદાણી એક ખેલાડી જેવા છે જે આગામી પાંચ ચાલને ધ્યાનમાં રાખીને આ આખી રમત રમી રહ્યો છે. એજન્ડા એક મીડિયા ચેનલના તેમના પ્રથમ TV ...
Business 

દિલ્હીમાં ચલણમાંથી નીકળી ગયેલી રૂ. 500-1000ની નોટોથી ભરેલી બેગ મળી!

નોટબંધીના નવ વર્ષ પછી, રાજધાની દિલ્હીમાં જૂની 500 અને 1000 રૂપિયાની નોટોથી ભરેલી ઘણી બેગ મળી આવી છે. તેમની કુલ કિંમત રૂ. 3.60 કરોડ હોવાનો અંદાજ મુકવામાં આવે છે. પોલીસે ઉત્તર દિલ્હીના વઝીરપુર વિસ્તારમાં શાલીમાર મેટ્રો સ્ટેશન નજીકથી આ...
National 

ગોરખપુરમાં નકલી IAS અધિકારી પકડાયો...બનેવી MSc, સાળો સોફ્ટવેર એન્જિનિયર...

ઉત્તર પ્રદેશની ગોરખપુર પોલીસે એક શિક્ષિત છેતરપિંડી કરનારની ધરપકડ કરી છે, જેના કારનામા જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. બિહારના સીતામઢીના રહેવાસી ગૌરવ કુમાર સિંહ ઉર્ફે લલિત કિશોરે પોતે IAS અધિકારી હોવાનો દાવો કર્યો હતો. તેની પાસે ખરેખર તો ...
National 

નીતિન ગડકરી પાણીથી ચાલતી કારમાં સમારંભમાં પહોંચ્યા, જાણો હાઇડ્રોજન કાર કેવી રીતે કામ કરે છે

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી તાજેતરમાં એક ઓટો સમિટ 2025માં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ખુલાસો કર્યો હતો કે, તેઓ હાઇડ્રોજનથી ચાલતી કારમાં આવ્યા હતા. તેઓ ઘણી વખત હાઇડ્રોજનથી ચાલતી કારમાં જોવા મળ્યા છે. ચાલો આ કાર વિશે...
Tech and Auto 

હવે મેક્સિકોએ ટેરિફ શરૂ કર્યો, ભારત સહિત અનેક દેશો પર 50 ટકા ટેરિફ લગાડી દીધો!

સમગ્ર વિશ્વમાં ફરી એકવાર ટેરિફ યુદ્ધ શરૂ થઈ રહ્યું હોય તેવું લાગે છે. અમેરિકાએ અગાઉ ટેરિફ વધારીને ઘણા દેશોને ફટકો આપ્યો હતો, હવે મેક્સિકોનો વારો છે. મેક્સિકોએ એક મોટું પગલું ભર્યું છે, જેમાં ચીન સહિત અનેક એશિયન દેશોમાંથી...
Business 

PM નરેન્દ્ર મોદી-રાષ્ટ્રપતિ પુતિનની સેલ્ફીથી USમાં હલચલ.. ફસાઈ ગયા ટ્રમ્પ!... અમેરિકામાં વિપક્ષે ગંભીર આરોપ લગાવ્યા

તાજેતરમાં, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવ્યા હતા. PM નરેન્દ્ર મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બંને દેશો વચ્ચેના સંબંધોની દ્રષ્ટિએ આ મુલાકાત ખુબ જ મહત્વપૂર્ણ હતી. PM નરેન્દ્ર મોદીએ પાલમ એરપોર્ટ પર પુતિનનું વ્યક્તિગત રીતે સ્વાગત કર્યું...
World 

તિરુપતિ મંદિરમાં પોલિએસ્ટર શાલને 100 ટકા રેશમની બતાવીને વેચવામાં આવી!

આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ઘી કૌભાંડ પછી, વધુ એક નવું કૌભાંડ સામે આવ્યું છે. તિરુમાલા મંદિરનું સંચાલન કરતા ટ્રસ્ટ, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા કરવામાં આવેલી આંતરિક તપાસમાં ખુલાસો થયો છે કે, એક કોન્ટ્રાક્ટર...
National 

અમેરિકાના નવા વીઝા નિયમોથી ભારતીયો ટેન્શનમાં

USએ તેના વિઝા નિયમોમાં ફેરફાર કર્યો છે, અને આ નવો નિયમ સીધા લોકોની સોશિયલ મીડિયા પ્રોફાઇલ સાથે સંબંધિત છે. હવે, H-1B વિઝા ધારકો, તેમજ પહેલાથી કામ કરી રહેલા લોકો અને તેમના પરિવારોએ વિઝા નિરીક્ષણ દરમિયાન તેમના...
Travel 

સલમાન ખાન 10 હજાર કરોડનું રોકાણ કરવાનો છે

અભિનેતા હોવા ઉપરાંત, સલમાન ખાન રોકાણકાર તરીકે પણ ખુબ સક્રિય રહે છે. તેમની કંપની, સલમાન ખાન પ્રોડક્શન્સ, ફિલ્મોનું નિર્માણ કરે છે અને 'બીઇંગ હ્યુમન' નામની કપડાં બ્રાન્ડ પણ ધરાવે છે. એવું કહેવાય છે કે, ...
Entertainment