લંડન જઈને પણ ન સુધર્યા, ગુજરાતીમાં પોસ્ટરો મારવા પડ્યા કે 'હવે તો સુધરો'

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં લડંનની ગલીઓને પાનની પિચકારી મારીને લાલ લાલ કરી નાંખવામાં આવી છે. આ વીડિયો જોઇને લોકો મોં મચકોડી રહ્યા છે કે કેટલાંક ગુજરાતીઓ ઇંગ્લેંડ જઇને ગુજરાતનું નામ ખરાબ કરી રહ્યા છે.

Untitled

લંડનના એવા અનેક વિસ્તારો કે જ્યાં ગુજરાતીઓની વસ્તી વધારે છે ત્યાં ગલીઓ અને જાહેર રસ્તા પર પાન, માવા કે ગુટખા ખાઇને લોકો પિચકારી મારી રહ્યા છે. લંડનમાં વસતા ગુજરાતી સમાજના લોકો આ વાતથી દુખી છે અને તેમણે ગલી ગલીએ પોસ્ટર લગાવ્યા છે કે.પ્લીઝ, હવે તો સુધરો. આવું ભારતમાં ચાલે, પરંતુ ઇંગ્લેંડમાં આવું ન ચાલે. રસ્તા પર પિચકારી મારનારા લોકોમાં જે લોકો પકડાઇ છે, તેમાં 95 ટકા ગુજરાતીઓ હોય છે.

About The Author

Top News

એક લગ્ન આવા પણ... 66 વર્ષના પુરુષે 35 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન! દુલ્હને કહ્યું- 'હું ખૂબ સેવા કરીશ'

આજકાલ, હિમાચલ પ્રદેશમાં લગ્ન હવે ફક્ત ધાર્મિક રીતિ રિવાજો સુધી મર્યાદિત નથી રહી ગયા, પરંતુ તેમની અનોખી વાર્તાઓને...
National 
એક લગ્ન આવા પણ... 66 વર્ષના પુરુષે 35 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન! દુલ્હને કહ્યું- 'હું ખૂબ સેવા કરીશ'

કોણ છે આ 'સાઇલન્ટ વોટર્સ' જે એક્ઝિટ પોલને પણ પલટાવી દેવાની ક્ષમતા રાખે છે, દરેક પાર્ટીઓને તેનો ડર રહેતો હોય છે!

પશ્ચિમ બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ પુરી થઇ ગઈ છે. પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે....
National 
કોણ છે આ 'સાઇલન્ટ વોટર્સ' જે એક્ઝિટ પોલને પણ પલટાવી દેવાની ક્ષમતા રાખે છે, દરેક પાર્ટીઓને તેનો ડર રહેતો હોય છે!

'અમારા તમામ નિર્ણયો સોનિયા ગાંધી લે છે', કોંગ્રેસ અધ્યક્ષ ખડગે આવું કેમ કહે છે?

શું કર્ણાટકમાં CM બદલાઈ જશે? શું DK શિવકુમાર CM સિદ્ધારમૈયાનું સ્થાન લેશે? આ તમામ એવા સવાલો છે કે...
National 
'અમારા તમામ નિર્ણયો સોનિયા ગાંધી લે છે', કોંગ્રેસ અધ્યક્ષ ખડગે આવું કેમ કહે છે?

4 કરોડનું એક હેલ્મેટ, છે ને અદ્ભુત! તેને પહેરવાથી જમીનથી આકાશ સુધી બધું જ દેખાતું હોય છે

F35 ફાઇટર જેટનું લાઈટનિંગ 2 વર્ઝન વિશ્વનું સૌથી અદ્યતન સ્ટીલ્થ ફાઇટર જેટ છે. તેના પાઇલોટ્સ દ્વારા પહેરવામાં આવતું હેલ્મેટ વિશ્વની...
Science 
4 કરોડનું એક હેલ્મેટ, છે ને અદ્ભુત! તેને પહેરવાથી જમીનથી આકાશ સુધી બધું જ દેખાતું હોય છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.