ટેસ્લાની કારથી 1 યુવતીનો જીવ ગયો, 2100 કરોડ ચૂકવવા આદેશ, ભારતમાં આવું થાય કે?

ટેસ્લાની ઓટો ડ્રાઇવ કારના અકસ્માત મામલે એલન મસ્કની કંપનીએ 2100 કરોડ રૂપિયાનું વળતર ચુકવવું પડશે. ફલોરિડાની મિયામી કોર્ટે 4 વર્ષ સુધી ચાલેલી ટ્રાયલ પછી કંપનીને પણ જવાબદાર માનીને વળતર ચુકવવાનો આદેશ આપ્યો છે.

આ કેસ 2019નો છે, જ્યારે ફલોરિડાના લાર્ગોમાં ટેસ્લાની S સડાન કાર જે ડ્રાઇવર લેસ હતી તેણે એક SUV કારને ટક્કર મારી હતી અને આ અકસ્માતમાં 22 વર્ષની નાઇબેલ બેનાસાઇડસનું મોત થયુ હતું અને તેનો બોય ફ્રેન્ડ ડિલન એંગુલો પણ ગંભીર રીતે ઇજા પામ્યો હતો.

2021માં નાઇબેલના પરિવારજનોએ કોર્ટમાં કેસ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, ટેસ્લાની કારમાં ખામી હતી. ટેસ્લાએ કોર્ટમાં દલીલ કરી હતી કે ડ્રાઇવર મોબાઇલમાં વ્યસ્ત હતો, પરંતુ કોર્ટે આ દલીલ માની નથી અને ટેસ્લાને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

About The Author

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.