જો તમે iPhone 18 Pro ખરીદ્યો છે, તો મેગ્નેટના આ પ્રોબ્લેમ વિશે સૌથી પહેલા જાણી લો

થોડા વર્ષો પહેલા એપલે આઈફોન યુઝર્સને એક ચેતવણી આપી હતી. કંપનીએ કહ્યું હતું કે જો તમે તમારા આઈફોનને બાઈક પર રાખીને લાંબા સમય સુધી ચલાવો છો તો વાહનના વાઈબ્રેશનથી ફોનના કેમેરા એસેમ્બલીને નુકસાન થઈ શકે છે. મોટરસાઇકલ પર ફોન સ્ટેન્ડમાં આઇફોન મૂકતી વખતે વાઈબ્રેશનના કારણે તે વધુ ખરાબ થઇ શકે છે. આ તો બરાબર છે, પરંતુ iPhone 18 Pro સિરીઝમાં, તેને મોટરસાઇકલ પર લગાવ્યા વિના પણ, કેમેરાનું સંતુલન બગડી શકે છે. 18 પ્રો શ્રેણીની વેરિયેબલ-એપર્ચર સુવિધા, જેના વિશે કંપનીએ બડાઈ કરી હતી, તે (Magnet) ચુંબકથી જોખમમાં છે.

iphone-18-Pro-Magnet
instagram.com

સ્થાનિકથી લઈને વિદેશી તકનીકી નિષ્ણાતોએ આને લગતા વીડિયો પોસ્ટ કર્યા છે. એકંદર વાત એ છે કે, iPhone 18 Proના વેરિયેબલ-એપર્ચરમાં બજારની મેગસેફ એસેસરીઝ અને મેગ્નેટ સાથે સમસ્યા હોઈ શકે છે. સૌથી પહેલા આ વીડિયો જોઈ લો.

iphone-18-Pro-Magnet1
x.com

પહેલો વીડિયો ભારતીય સ્માર્ટફોન એક્સપર્ટ સંજુ ચૌધરીએ અને બીજો એપલ પ્રોડક્ટ એક્સપર્ટ સેમ કોહલે પોસ્ટ કર્યો છે. બંનેમાં તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે iPhone 18 Proના કેમેરાની નજીક મેગ્નેટ લઇ જતા જ તે ચાલુ-બંધ થવા લાગે છે. એટલે એમ કે, કેમેરા એસેમ્બલીને (Magnet) ચુંબક દ્વારા નુકસાન થઈ શકે છે. જો કે આપણે બધા જાણીએ છીએ કે કોઈ આ કરશે નહીં. અહીં મતલબ એ છે કે આ રીતે 1 લાખ 64 હજાર રૂપિયાના ફોન સાથે કોણ છેડછાડ કરશે, પરંતુ જો યુઝર માર્કેટમાં ઉપલબ્ધ મેગસેફ એસેસરીઝ લગાવી તો તેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

iphone-18-Pro-Magnet3
tech.yahoo.com

Appleએ iPhone 12 સાથે તેના ફોનમાં MagSafe નામની નવી ટેક્નોલોજી લોન્ચ કરી છે. iPhoneની પાછળની પેનલ પર MagSafe હોય છે, જેને તમે ચુંબક ગણી શકો છો. MagSafe વાળા iPhones પર ઘણી પ્રોડક્ટ્સ અટકી શકે છે. જેમ કે વાયરલેસ ચાર્જર કે વોલેટ કે બેક કવર. એપલ પોતે આવા ઉત્પાદનોની વિશાળ શ્રેણી બનાવે છે. હવે જો યુઝરે iPhone 18 પ્રોની પાછળ ઓરિજિનલ મેગસેફ પ્રોડક્ટ પેસ્ટ કરી હોય તો કોઈ સમસ્યા નથી, પરંતુ જો તેણે માર્કેટમાં ઉપલબ્ધ કોઈપણ મેગસેફ પ્રોડક્ટ પેસ્ટ કરી હોય તો ચોક્કસ સમસ્યા થઇ શકે છે.

iphone-18-Pro-Magnet4
uniladtech.com

હકીકતમાં, બજારમાં મળતી ઘણી મેગસેફ પ્રોડક્ટ્સ ખૂબ જ હલકી ગુણવત્તાવાળી હોય છે. આમાં ચુંબક ગમે ત્યાં ચોટેલું હોય છે.

About The Author

Top News

સરકારના સર્વેમાં ખુલાસો- 250 જિલ્લાઓમાં 25 ટકા યુવાનો 'કામ વગરના' છે; ન તેઓ અભ્યાસ કરે છે, ન તેઓ પાસે કોઈ નોકરી છે!

ભારતને તેની યુવા વસ્તી પર ગર્વ છે. યુવાનો કોઈપણ દેશની અસલી તાકાત હોય છે. અને ભારત માટે પણ છે, ...
National 
સરકારના સર્વેમાં ખુલાસો- 250 જિલ્લાઓમાં 25 ટકા યુવાનો 'કામ વગરના' છે; ન તેઓ અભ્યાસ કરે છે, ન તેઓ પાસે કોઈ નોકરી છે!

આજે ડ્રાઇવીંગ લાયસન્સ સાથે મોબાઇલ નંબર અપડેટ કરાવી લેજો, નહિતર લાયસન્સ સસ્પેન્ડ પણ થઈ શકે છે

જો તમારો મોબાઈલ નંબર તમારા ડ્રાઇવિંગ લાયસન્સ સાથે નોંધાયેલો નથી અથવા તો જૂનો નંબર બંધ થઈ ગયો છે, તો...
Gujarat 
આજે ડ્રાઇવીંગ લાયસન્સ સાથે મોબાઇલ નંબર અપડેટ કરાવી લેજો, નહિતર લાયસન્સ સસ્પેન્ડ પણ થઈ શકે છે

જો તમે iPhone 18 Pro ખરીદ્યો છે, તો મેગ્નેટના આ પ્રોબ્લેમ વિશે સૌથી પહેલા જાણી લો

થોડા વર્ષો પહેલા એપલે આઈફોન યુઝર્સને એક ચેતવણી આપી હતી. કંપનીએ કહ્યું હતું કે જો તમે તમારા આઈફોનને બાઈક પર...
Tech and Auto 
જો તમે iPhone 18 Pro ખરીદ્યો છે, તો મેગ્નેટના આ પ્રોબ્લેમ વિશે સૌથી પહેલા જાણી લો

7 દિવસમાં 8 E-mail... છતા SIRની અંતિમ યાદીમાંથી 97 મતદારોના નામ ગાયબ, શું આટલી મહેનત એક સામાન્ય માણસ કરી શકે?

ગોવામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન, એવા 97 મતદારોના નામ, જેમને ચૂંટણી અધિકારીઓ દ્વારા તપાસ પછી લાયક...
National 
7 દિવસમાં 8 E-mail... છતા SIRની અંતિમ યાદીમાંથી 97 મતદારોના નામ ગાયબ, શું આટલી મહેનત એક સામાન્ય માણસ કરી શકે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.