Akshaya Tritiya

અખાત્રીજના દિવસે કઈ રાશિના વ્યક્તિને શું ખરીદી કરવાથી મળશે મહત્તમ લાભ?

અખાત્રીજને કારણે બજારમાં એકદમ ખુશીનો માહોલ છવાયો છે કારણ કે અખાત્રીજના દિવસે લોકો સોના, ચાંદી અને હીરાના જવેરાત, કાર, બાઈક, પ્રોપર્ટી તેમજ ઈલેક્ટ્રોનિક સમાન વગેરેની ખૂબ ખરીદી કરશે. જેને માટે દુકાનદારોએ પણ વિશેષ તૈયારીઓ કરી છે. તો ચાલો જાણીએ કે...
Astro and Religion  Akshaya Tritiya 

અક્ષય તૃતીયાઃ જાણી લો રાહુકાળનો સમય, નહીં કરતા તે સમયે ખરીદી

આજે અક્ષય તૃતીયા છે. અક્ષય તૃતીયને ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામ જયતિં તરીકે પણ ઉજવવામાં આવે છે. અક્ષય તૃતીયા પર નવી વસ્તુઓની ખરીદી કરવાથી સતત જીવનમાં વૃદ્ધિ થતી રહે છે તેવું માનવામાં આવે છે. જ્યોતિષીઓએ બુધવારે આવેલી અક્ષય તૃતીયા તિથિને ઘણી...
Astro and Religion  Akshaya Tritiya 

અખાત્રીજે મા લક્ષ્મીને આ રીતે કરો પ્રસન્ન, ધનની વર્ષા થતી રહેશે

આ વર્ષે અક્ષય તૃતિયા એટલે કે અખાત્રીજની તારીખ 18 એપ્રિલ છે. હિંદુ ધર્મમાં અખાત્રીજને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. અખાત્રીજ એટલે વણજોયું મૂર્હુત, એટલે કે આ દિવસે કોઈપણ શુભ કાર્ય મુહૂર્ત જોયા વિના કરી શકાય. આ દિવસે કોઈપણ કાર્ય બ્રાહ્મણને...
Astro and Religion  Akshaya Tritiya 

અક્ષય તૃતીયા: શા માટે ખાસ છે આ તહેવાર, જાણો પૂજા-ખરીદીનું શુભ મુહૂર્ત

વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજને અક્ષય તૃતીયાના પર્વ તરીકે મનાવવામાં આવે છે. હિંદુ પંચાંગમાં પણ આ તિથિને સૌથી શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવી શકે છે અને આ દિવસે કરવામાં...
Astro and Religion  Akshaya Tritiya 

આવતીકાલે છે શુભ કાર્ય કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ એટલે કે અખાત્રીજ

અક્ષય તૃતીયાના શુભ દિવસે ભગવાન નર-નારાયણ, ભગવાન પરશુરામ, ભગવાન શંકર- પાર્વતી દેવી, ભગવાન હયગ્રીવની પુજા આરાધના કરી અક્ષય, સમૃદ્ધિ, સંપત્તિ પ્રાપ્ત કરીએ. આ દિવસે અક્ષય કળશની પુજા કરી સોનું, ચાંદી, વાહન શુભ-લાભ-અમૃતના ચોઘડિયામાં ખરીદવું લાભદાયી લગ્ન, ગૃહ પ્રવેશ, વસ્ત્ર આભૂષણોની...
Astro and Religion  Akshaya Tritiya 

Latest News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો
Copyright (c) Khabarchhe All Rights Reserved.