ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શ્યામલ દવે

7990218892

તારીખ: 22-03-2023

દિવસ: બુધવાર

મેષ: ગૃહ ક્લેશ ન થાય તે સાચવવું, મનની ચિંતાઓનો અંત આવે, સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.

વૃષભ: દરેક કાર્યોમાં વિઘ્નો દૂર થાય, આગળ વધવાના માર્ગો મળે, શાંતિનો અનુભવ થાય, સ્વાસ્થ્ય સાચવવું.

મિથુન: પરિસ્થિતિ સુધરતી જણાય, મૂંઝવણો દૂર થાય, કોઇની પણ સાથે વાદ-વિવાદમાં ન ઉતરવું.

કર્ક: આર્થિક રીતે સ્વનિર્ભર બનો, નાણાકીય ભીડ રહે, ગૃહ ક્લેશથી સાવધાન રહેવું.

સિંહ: નાણાકીય તકલીફો દૂર થાય, વાહન-મકાનના યોગ બને, શેર-સટ્ટામાં લાભ થાય.

કન્યા: મનની બેચેની અનુભવાય, ભય સતાવે, વાદ-વિવાદથી બચવું, ઉગ્રતા અનુભવાય.

તુલા: નાણાની ઉણપ દૂર થાય, મહેનત રંગ લાવે, સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી, નવી રાહો બને.

વૃશ્વિક: દરેક કાર્યમાં વિઘ્નો દૂર થાય, નોકરી-ધંધામાં પ્રગતિ થાય, આરોગ્યનું ધ્યાન રાખવું.

ધન: મન ઉગ્ર અને બેચેની અનુભવે, આકસ્મિક ખર્ચા આવી ચડે, વાદ-વિવાદથી દૂર રહેવું.

મકર: દિવસ ચિંતામાં પસાર થાય, ઉદાસીનતા અનુભવાય, કાર્યમાં રૂચિ ન આવે, આરોગ્ય સારું રહે.

કુંભ: કાર્ય સિદ્ધિના યોગ બને, આગળ વધવાના યોગ બને, શાંતિનો અનુભવ થાય.

મીન: મનનું ધાર્યું મનમાં રહી જાય, બીજાની ખુશી માટે નમી જવામાં જ માન સમજીને આગળ વધવું.

 

About The Author

Related Posts

Top News

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે

તલાક પામેલી મુસ્લિમ મહિલાઓના નાણાકીય સુરક્ષા અને સન્માનને મજબૂત કરતા એક ઐતિહાસિક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે...
National 
તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે

ડોલર સામે રૂપિયો ઈતિહાસની સૌથી નીચી સપાટીએ, તેનાથી જનતાને શું અસર થાય?

હુંડિયામણ બજારમાં ભારતીય રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ થયું છે અને અમેરિકન ડોલર સામે રૂપિયો 90ની સપાટીએ પહોંચી ગયો છે. ઘણા...
Business 
ડોલર સામે રૂપિયો ઈતિહાસની સૌથી નીચી સપાટીએ, તેનાથી જનતાને શું અસર થાય?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 05-12-2025 વાર- શુક્રવાર મેષ - સંબંધોમાં આજે સુધારો લાવી શકો, ભાગીદારીના કામમાં ધનલાભ થાય, આજે તમે આજે પાર્ટનરને...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.