ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 03-12-2025

વાર- બુધવાર

મેષ - ઘર પરિવારમાં લાગણી વધે, નોકરી ધંધામાં આનંદનો દિવસ, આજે પુષ્ય નક્ષત્રમાં ઘર માટે ચાંદી લેવુ શુભ છે.

વૃષભ - બહાર કે બહારગામના કામથી લાભ થાય, આડોશ પડોશથી મદદ મળી રહે, આજે પુષ્ય નક્ષત્રમાં બહેનને ઉપહાર અવશ્ય આપો.
   
મિથુન - આજે તમારા ધનમાં વૃદ્ધિ થાય, આકસ્મિક લાભ પણ થઈ શકે છે, આજે પુષ્ય નક્ષત્રમાં ગળામાં પહેરવાની વસ્તુ ખરીદો.
 
કર્ક - પતિ પત્નીના સંબંધો મધુર બને, તમારા મનનું ધારેલું કામ પાર પડી શકો, પુષ્ય નક્ષત્રમાં પત્નીને ઉપહાર અવશ્ય આપો.

સિંહ - આજે તમારી બચતમાં વધારો થાય, કોર્ટ કચેરીના કામમાં સહાનુકુળતા રહે, પુષ્ય નક્ષત્રમાં આજે નવા રોકાણોથી લાભ થશે.

કન્યા - સમાજમાં નામના વધે, વિદ્યા અભ્યાસ માટે સારા અવસરો, આજે પુષ્ય નક્ષત્રમાં બાળકોને લગતી વસ્તુઓ ખરીદો.
 
તુલા - આજે નોકરી ધંધામાં સફળતા મળે, નવા કામ હાથમાં લેવા, શુભ દિવસ ઘર માટે આજે પુષ્ય નક્ષત્રમાં અવશ્ય ખરીદી કરો.

વૃશ્ચિક - આજે હરવા ફરવામાં આનંદ રહે, તમારા ભાગ્યની ઉન્નતિ થશે, આજે ધાર્મિક વસ્તુની ખરીદી પુષ્ય નક્ષત્રમાં અવશ્ય કરો.

ધન - આજે તમારા ધનમાં વૃદ્ધિ થશે, પ્રગતિના નવા રસ્તાઓ ખુલશે, આજે પુષ્ય નક્ષત્રમાં તમે ભગવાનને ભેટ અવશ્ય કરો.
 
મકર - ભાગીદારી પેઢીમાં લાભ વધે, તમારા હિતેચ્છુઓને પારખો, પુષ્ય નક્ષત્રમાં આજે પતિ કે પત્નીને ભેટ અવશ્ય આપો.

કુંભ - તમારી બચતમાં વધારો થશે, દૂરના સંબંધીઓ સાથે સંપર્ક થાય, પુષ્ય નક્ષત્રમાં આજે ગાય માતાને કઈ પણ દાન અવશ્ય કરો.

મીન - વિદ્યા અભ્યાસ માટે નવી યોજનાઓ બનાવી શકો, તમારા કર્મનું આજે ઉચિત ફળ મળે, આજે પુષ્ય નક્ષત્રમાં ગરીબોને મીઠી વસ્તું દાન અવશ્ય કરો.

About The Author

Related Posts

Top News

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.