ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 10-07-2026

દિવસ: શુક્રવાર

મેષ: ચિંતા અને અશાંતિના વાદળ વિખેરાશે, ઉત્સાહનો અનુભવ થાય, નવીન કાર્ય માટે સાનુકુળ તક છે.

વૃષભ: આરોગ્યની ખાસ સાચવણી રાખવી, માનસિક ચિંતા દૂર થાય, નાણાભીડ વધે.

મિથુન: સાનુકુળ સંજોગો બને, તમારા માર્ગમાં આવતા વિઘ્નો દૂર થાય, લાભની તક મળે, વાદ-વિવાદ ટાળવો.

કર્ક: આપની મનની ઇચ્છાઓ મનમાં રહી જાય, અફસોસનો અનુભવ થાય, પ્રવાસ ફળે, સ્નેહીજનથી મુલાકાત થાય.

સિંહ: લાભની આશા ઠગારી બને, ગૃહજીવનમાં ચકમક બનતી હોય એમ લાગે, નાણાભીડનો અનુભવ થાય.

કન્યા: અવરોધોને પાર કરી શકશો, ગૃહજીવનમાં કામકાજ સારા પાર પડે, પ્રિયજનથી મુલાકાત થાય.

તુલા: સંજોગો સુધરતા જણાય, લાગણી પર કાબુ રાખીને વર્તવાથી સુખ શાંતિનો અનુભવ થાય.

વૃશ્વિક: આભાસી દુનિયામાં વિચરવા કરતા વાસ્તવિકતાને અપનાવીને ચાલવું, યોગ્ય લાભ પ્રાપ્ત કરી શકશો.

ધન: કાર્યક્ષેત્રમાં લાભની આશા ફળતી દેખાય, સામાજિક કાર્યોમાં નામના મેળવી શકશો.

મકર: આવક કરતા જાવક વધતી જણાય, તમારા પ્રયત્નો વ્યર્થ થતા જણાય, સ્વજનથી મુલાકાત થાય.

કુંભ: તબિયતને સાચવવી, ખોટા સાહસથી દૂર રહેવું, નવીન તકો સામે આવે, પ્રશ્નોનો હલ થતા લાગે.

મીન: તબિયત બગડે નહીં, સ્વજનથી મુલાકાતના યોગ બને.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.